બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / આરોગ્ય / titillation to new born baby is injurious for health

તમારા કામનું / બાળકોને હસાવવા ગલીપચી કરતાં હોય તો તાત્કાલિક કરી દેજો બંધ, થાય છે આ ભયંકર નુકસાન, હેડકીથી શરૂઆત

Vaidehi

Last Updated: 07:07 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવજાત શિશુઓને થોડાં ગલગલિયાં કરવામાં કોઈ નુક્સાન નથી પરંતુ જો તમે વધુપડતી ગલીપચી કરો છો તો તેનાથી બાળકને હાનિ પહોંચી શકે છે.

  • નવજાત શિશુઓને ગલગલિયાં કરતાં પહેલા ચેતજો
  • વધુ પડતી ગલીપચીને લીધે પહોંચી શકે છે શરીરને નુક્સાન
  • આંતરિક ઈજાઓ સહિત આવી શકે છે ગંભીર સમસ્યાઓ

આપણે સૌ શિશુઓને ખુશ કરવા માટે તેમને ગલગલિયાં કરીએ છીએ. તમે પણ કદાચ ક્યારેક કોઈ નવજાત શિશુને હસાવવા માટે ગલગલિયાં કર્યાં હશે પરંતુ શું તમે જાણો છો કે તમે આવું કરીને બાળકને નુક્સાન પહોંચાડી રહ્યાં છો?  અમેરિકાની યૂનિવર્સિટીમાં કરવામાં આવેલ રિસર્ચમાં કહેવાયું છે કે અત્યારસુધીમાં એવા કિસ્સાઓ સામે આવ્યાં છે જેમાં ગલીપચીને લીધે બાળકનું મોત થયું હોય.

ગલીપચીને લીધે બાળકનું મોત થવાના કિસ્સાઓ
ગલગલિયાં 2 પ્રકારનાં હોય છે. એક નિસમેસિસ અને બીજું ગાર્ગાલેસિસ. નિસમેસિસ ગલીપચી કોઈ વ્યક્તિને સામાન્ય સ્પર્શથી થાય છે. તેમાં તમને ખાસ હસવું આવતું નથી. જ્યારે ગાર્ગાલેસિસમાં વ્યક્તિ જોર-જોરથી હસે છે.અમેરિકાની યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે શિશુને ગલગલીયા કરવાથી તેને દુ:ખાવો અનુભવાય છે. અત્યારસુધીમાં એવા પણ કિસ્સાઓ સામે આવ્યાં છે જેમાં ગલીપચીને લીધે બાળકનું મોત થયું હોય.

છાતી અને પેટમાં થાય છે પીડા
શિશુઓને સામાન્ય ગલીપચી નુક્સાનકારક નથી પરંતુ જો તમે વારંવાર અને સતત ગલીપચી કરો તો તેનાથી તેના શરીરને નુક્સાન પહોંચે છે. તેને છાતી અને પેટમાં દુ:ખાવો ઊપડી શકે છે. જો કે બાળક નાનાં હોવાથી તેઓ પોતાની પીડા તમને જણાવી શકતાં નથી.

હેડકી આવી શકે છે
જો શિશુને ઘણીવાર સુધી ગલગલિયાં કરવામાં આવે તો તેમને હેડકી પણ આવી શકે છે જેના કારણે તેઓ ચિડાઈને રડવા લાગે છે. ગલીપચીનાં લીધે તેમના અંગો પર જોરથી ઝટકો લાગે છે જેના લીધે તેમનાં આંતરિક અંગોમાં ઈજા થઈ શકે છે. પેરેન્ટ્સે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ