Team VTV03:21 PM, 01 Nov 21
| Updated: 03:41 PM, 01 Nov 21
ધનતેરસ પર આટલી વસ્તુઓ મૂકીને પૂજા કરો
ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરી અને લક્ષ્મી પૂજાનું વિશેષ મહત્વ છે. ધનતેરસના દિવસે શુભ મૂહૂર્તમાં સોના ચાંદીની ખરીદી કરવાથી ધનધાન્યમાં વૃદ્ધિ થાય છે. ત્યારે ધનતેરસ પર કેવી રીતે પૂજા કરવી જોઇએ તે અંગે જાણો Why Ne Kaho Byeમાં...