ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / tiktok parent company bytedance launched its first flagship smartphone smartisan jianguo pro 3 with 4 rear camera 48 mp
ADVERTISEMENT
TikTokને ખરીદનારી કંપની ByteDance (બાઈટડાન્સ)એ સ્માર્ટફોન બજારમાં પોતાની ફ્લેગશિપ સ્માર્ટફોનની સાથે પગ મૂકી દીધો છે. કંપનીએ ચીનમાં પહેલો સ્માર્ટફોન Smartisan Jianguo Pro 3 લૉન્ચ કરી દીધો છે. ફોનમાં પ્રોસેસર અને કેમેરા બંને જોરદાર છે.
ADVERTISEMENT
કિંમત
આ ફોનનાં રેમ અને સ્ટોરેજ પ્રમાણે 3 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. તેનાં 8GB+128GB વેરિઅન્ટની કિંમત આશરે 29,000 રૂપિયા, 8GB+256GB વેરિઅન્ટની કિંમત આશરે 32,000 રૂપિયા અને 12GB+256GB વેરિઅન્ટની કિંમત આશરે 36,000 રૂપિયા છે.
ફિચર્સ
આ ફોનમાં 6.33 ઇંચની ફુલ HD+ ડિપ્સલે આપવામાં આવી છે.
ADVERTISEMENT
કેમેરાની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 48MPનો પ્રાઈમરી કેમેરા (Sony IMX586 સેન્સર) આપવામાં આવ્યો છે. આ સાથે જ 123 ડિગ્રી વ્યૂ સાથેનો 13MP નો સેકન્ડરી કેમેરા, 8MPનો વાઈડ એંગલ લેન્સ અને 5MPનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 20MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
કંપનીએ ફોનમાં 4000mAhની બેટરી આપી છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો