કાવતરું / ટિલ્લુ તાજપુરિયાની હત્યાને લઈને સૌથી મોટો ખુલાસો, તિહાર જેલના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટે કર્યો ચોંકાવનારો દાવો

Tihar Jail Assistant Superintendent Makes Shocking Claim About Tillu Tajpuria's Murder

ટિલ્લુની હત્યાથી બધાને આશ્ચર્ય થયું કારણ કે તિહાર જેલની અંદર દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. હવે સવાલ એ છે કે આટલી હાઈટેક સિક્યોરિટી વચ્ચે તિહારના હાઈ સિક્યોરિટી સેલમાં કેદ ટિલ્લુ તાજપુરિયાની હત્યા કેવી રીતે થઈ?

બ્રેકિંગ ન્યૂઝ