હાર્ટ ફેઇલ થઈ જાય એટલે હાર્ટ કામ કરતું બંધ થઈ ગયું? હાર્ટની પંપિંગ કેપીસીટી નોર્મલ કેસમાં તો 100% હોવી જોઈએ? હ્રદયનું પંપિંગ કેટલું હોવું જોઈએ અને જો 50%થી નીચે જાય તો શું શું તકલીફ થાય? તાવના લીધે હ્રદયનું પંપિંગ ઘટી શકે? આવા અનેક સવાલના જવાબ જુઓ Ek Vaat Kauમાં