બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / This is Tara Sutriya... Fans were shocked after seeing Raveena Tandon's daughter Rasha in Ganesh Utsav.

બોલીવુડ ગપશપ / આ તો તારા સુતરીયા જ છે... ગણેશઉત્સવમાં રવિના ટંડનની દીકરી રાશાને જોઈને બોલી પડ્યા ફેન્સ

Megha

Last Updated: 10:39 AM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિના ટંડનની દીકરી રાશાની સુંદરતા અને સાદગીએ ચાહકોનું દિલ જીતી લીધું છે. તેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • રવિના ટંડન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે
  • રવિના ટંડન સાથે તેની પુત્રી રાશા પણ જોવા મળી હતી
  • રાશાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ

રવિના ટંડન બોલીવુડની એક જાણીતી અભિનેત્રી છે. એક સમયે બૉલીવુડ પર રાજ કરનારી અભિનેત્રીએ પોતાના ફિલ્મી કરિયરમાં અઢળક હિટ ફિલ્મો આપી છે. રવીનાએ ફિલ્મ 'પથ્થર કે ફૂલ'થી બૉલીવુડમાં ફિલ્મી સફરની શરૂઆત કરી હતી. એ પછી રવીનાએ 'વિજેતા', 'લાડલા', 'આંટી નંબર વન', 'એક હિન્દુસ્તાની', 'દિલવાલે', 'રક્ષક', 'ઈન્સાનિયત', 'બોમવે વેલ્વેટ', '2 ચહેરે' જેવી અઢળક ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે છેલ્લા ઘણા સમયથી રવિના મોટા પડદાથી દૂર છે પણ તે OTT પર ડેબ્યૂ કરી ચૂકી છે.  

જો કે રવિના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. એવામાં હાલ જ ગણેશ ઉત્સવ પર લગભગ તમામ બૉલીવુડ સ્ટાર્સે બાપ્પાનું જોરદાર ધામધૂમથી સ્વાગત કર્યું છે. આ ગણેશ ઉત્સવ પર રવિના ટંડન તેની દીકરી સાથે શિલ્પા શેટ્ટીના ઘર પર ગણેશોત્સવ માનવતા નજર આવી હતી. રવિના ટંડન સાથે તેની પુત્રી રાશા પણ જોવા મળી હતી. રાશાને ઓરેન્જ કલરના સૂટમાં જોઈને લોકો અચંબિત થઈ ગયા હતા. રાશાની સુંદરતા અને સાદગીએ ચાહકોનું દિલ જીતી લીધું છે. તેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

આ વીડિયો જોઈને એક ફેને કમેન્ટ કરી કે આ તારા સુતારિયા છે, વિશ્વાસ નથી થતો, બંને એકસરખા જ દેખાઈ રહ્યા છે, જ્યારે બીજાએ કહ્યું કે તમે કેટલા સુંદર છો. તમને જણાવી દઈએ કે હવે ફેન્સ રાશાને જલ્દી ફિલ્મોમાં જોવા માંગે છે. જો કે રાશા માત્ર 17 વર્ષની છે પરંતુ તેની સુંદરતા અને તેની સ્ટાઈલ જોઈને લોકો તેના દિવાના થઈ ગયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ