બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / these things should not be kept in the bedroom brings money loss and bad luck

માન્યતા / બેડરૂમમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ આ વસ્તુઓ: પરિવારમાં થાય છે ધન હાનિ, છીનવાઇ જાય છે સુખ-ચેન

Manisha Jogi

Last Updated: 09:00 AM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં સુખ અને શાંતિ રહે છે. જે માટે ઘરના રૂમનું વાસ્તુ યોગ્ય હોવું જરૂરી છે અને તેમાં કલરની પસંદગી પણ સમજી વિચારીને કરવી જોઈએ.

  • વાસ્તુ શાસ્ત્રનું જીવનમાં ખાસ મહત્ત્વ
  • ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં સુખ અને શાંતિ રહે છે
  • આ વસ્તુઓ ભૂલથી પણ બેડરૂમમાં ના રાખવી જોઈએ

વાસ્તુ શાસ્ત્રનું જીવનમાં ખાસ મહત્ત્વ રહેલું છે, જેની મદદથી ઘરમાં એક સારો માહોલ રહે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે. ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં સુખ અને શાંતિ રહે છે. જે માટે ઘરના રૂમનું વાસ્તુ યોગ્ય હોવું જરૂરી છે અને તેમાં કલરની પસંદગી પણ સમજી વિચારીને કરવી જોઈએ. 

રૂમમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો, તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી ઘર અને જીવનમાં પોઝિટિવિટી રહે. વાસ્તુશાસ્ત્રમાં એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવે છે, જે ભૂલથી પણ બેડરૂમમાં ના મુકવી જોઈએ. માનવામાં આવે છે કે, તે વસ્તુઓ અશુભ હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ક્યારેય પણ સાવરણી, કુહાડી, ચીપિયો, તવો અને ડસ્ટબિન ના રાખવું જોઈએ. જેથી જાતના જીવનમાં પરેશાનીઓ આવે છે અને ધન આગમનમાં મુશ્કેલી ઉત્પન્ન થાય છે. 

બેડરૂમમાં બિલ્કુલ પણ ના મુકશો આ વસ્તુઓ

  • બેડરૂમમાં ક્યારેય પણ દેવી દેવતાના રૌદ્ર રૂપના ફોટોઝ ના હોવા જોઈએ, ઉપરાંત બેડરૂમમાં પૂજાઘર પણ ના બનાવવું જોઈએ. 
  • બેડરૂમમાં જંગલી જાનવરના આક્રમક ફોટોઝ ના લગાવવા જોઈએ. જે અશુભ માનવામાં આવે છે.
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં કાંટેદાર છોડ ના રાખવા જોઈએ. જો કોઈ પરિણીત કપલના લગ્ન જીવનમાં તણાવ ચાલી રહ્યો હોય તો ભૂલથી પણ આ પ્રકારના છોડ કે શોપીસ ના રાખવા જોઈએ. 
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં એંઠા વાસણ હોય તો તે અશુભ માનવામાં આવે છે. જેના કારણે વ્યક્તિના જીવવમાં ધન સંબંધિત પરેશાનીઓ ઉત્પન્ન થાય છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ