ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / આ છે કપલ્સ માટેના પરફેક્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન, પ્લાનિંગ કરતા પહેલા જોઇ લેજો Photos

photo-story

6 ફોટો ગેલેરી

લાઇફસ્ટાઇલ / આ છે કપલ્સ માટેના પરફેક્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન, પ્લાનિંગ કરતા પહેલા જોઇ લેજો Photos

Last Updated: 12:42 PM, 24 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હનીમૂન માટે કપલ્સ મોટાભાગે વિદેશ જવાનું પસંદ કરે છે. જો કે વિદેશ ફરવા જવા માટે કોઈ મોટા પ્લાનિંગની જરૂર નથી પણ વિદેશ જવામાં એક મોટું ટેન્શન હોય છે તે હોય છે બજેટનું.

1/6

photoStories-logo

1. હનીમૂન ડેસ્ટિનેશન

જો તમે પણ હનીમૂન માટે વિદેશ જવા માંગો છો અને તમારી પાસે મોટું બજેટ નથી તો અમારી પાસે અમુક એવા ડેસ્ટિનેશન છે જે વિકલ્પ વિશે તમે એકવાર વિચારી કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કંબોડિયા

જો તમારે હનીમૂન માટે વિદેશ જ જવું છે તો તો તમે કંબોડિયા જઈ શકો છો. અંહિયા તમે 1 લાખથી પણ ઓછા બજેટમાં આ સુંદર દેશમાં આરામથી ફરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મલેશિયા

બીજું ઓછા બજેટમાં વિદેશમાં હનીમૂન માટે મલેશિયા પણ સારો વિકલ્પ છે. અંહિયા તમે થીમ પાર્ક મ્યુઝિક, ઊંચી બિલ્ડિંગ, શોપિંગ અને ફૂડની મજા લઈ શકો છો. મલેશિયા જવા માટે તમારે વિઝાનો અલગથી ખર્ચો કરવાની પણ જરૂર રહેતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. શ્રીલંકા

શ્રીલંકા ભારતની નજીકની સારી અને બજેટ ફ્રેન્ડલી જગ્યા છે. આ દેશનો ઇતિહાસ ભારત સાથે રામાયણના સમયથી જોડાયેલો છે. શ્રીલંકઆ જો તમે હનીમૂન માટે જવા વિચારી રહ્યા હોય તો અંહિયા જવાનો ખર્ચ પણ તમને 1 લાખથી ઓછો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. દુબઈ

દુબઈ એક મોટું શહેર છે અને અંહિયા દરેક સુખ સુવિધાઓ સરળતાથી મળી રહે છે. અંહિયા તમે તમારા પાર્ટનર સાથે સારી યાદો બનાવી શકો છો. દુબઈ પણ તમને 2 લાખના ખર્ચમાં સારો અનુભવ આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સિંગાપોર

હનીમૂન માટે સિંગાપોર પણ એક ફેમસ ડેસ્ટિનેશન છે. અંહિયા દર વર્ષે લખો ટુરિસ્ટ ફરવા આવે છે. સિંગાપોર ખાસ તેની નાઈટ લાઈફ માટે ફેમસ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

, Honeymoon Destinations Foreign Destination Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ