ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / There will be a solution to the problems, there will be an excellent opportunity for promotion, see the horoscope

1 અપ્રિલ / આજે કઈ રાશિના લોકોનો સોમવાર રહેશે અતિ શુભ, આ જાતકો પર ખતરાના યોગ, જુઓ રાશિ ભવિષ્ય

Published By: Dinesh Chaudhary

Last Updated: 07:20 AM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

ADVERTISEMENT

આજનું પંચાંગ
01 04 2024 સોમવાર
માસ ફાગણ
પક્ષ વદ
તિથિ સાતમ
નક્ષત્ર મૂળ
યોગ વરિયાન
કરણ વિષ્ટિ ભદ્રા સવારે 9:24 પછી બવ
રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.)

મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં સફળતા મળશે તેમજ માન-સન્માનમાં વૃદ્ધિ થશે અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે, આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે

વૃષભ (બ.વ.ઉ.)
લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે અને શારીરિક સ્વાસ્થ્ય સારું જણાશે તેમજ કર્તવ્યનિષ્ઠા અને વાક્ચાતુર્યથી કામ સરળ બનશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે

મિથુન (ક.છ.ઘ.)
વેપાર-ધંધામાં સારા લાભ જણાશે અને નોકરીયાતને ઉચ્ચ અધિકારીથી લાભ જણાશે તેમજ બઢતીની ઉત્તમ તક મળશે, પરિવારમાં શાંતિ જણાશે

કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને પારિવારિક સમસ્યાઓમાં સમાધાન જણાશે તેમજ વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે અને કોર્ટ-કચેરીના કામમાં પ્રગતિ જણાશે, કર્મચારીથી સારો સહયોગ મળશે

સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે અને નોકરી-ધંધામાં ધ્યાન આપવું પડે તેમજ ઉદ્યોગ-વેપારમાં અનુકૂળતા જણાશે, સંતાનોના શૈક્ષણિક બાબતે પ્રશ્નો હળવા થશે

કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને મામા-મોસાળથી લાભ થશે તેમજ વાણી-વર્તનમાં કાળજી રાખવી અને સગા-વ્હાલાથી પરેશાની જણાશે, જૂની સમસ્યાઓમાં સમાધાન મળશે

તુલા (ર.ત.)
મહત્વના કાર્યોમાં વિલંબ જણાશે અને આર્થિક બાબતે લાભ જણાશે તેમજ ભાગ્યોદયની ઉત્તમ તક મળશે, તબિયતની બાબતે કાળજી લેવી પડશે

વૃશ્ચિક (ન.ય.)
ભાગીદારીના કામથી લાભ થશે અને વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે તેમજ કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું

ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને ભાગ્યોદય માટે નવી તકો મળશે તેમજ ધીરજથી કામની શરૂઆત કરવી અને મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેશે, અચાનક બહારગામ જવાનું થાય

મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને વેપારમાં નવી યોજના સફળ બનશે અને નવા લોકોની મુલાકાતથી લાભ થાય તેમજ દૈનિક જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળશે, માતાના સ્વાસ્થ્યમાં સાચવવું

કુંભ (ગ.સ.શ.ષ.)
કુંભ રાશિના જાતકોને સામાજિક, આર્થિક બાબતે સહકાર મળશે તેમજ હરિફાઈવાળા કામમાં સફળતા મળશે, સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે, કરેલી મહેનત સારું ફળ આપશે

મીન (દ.ચ.ઝ.થ.)
ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે અને નોકરીમાં યશના અવસરો મળશે તેમજ પારિવારિક જીવનમાં સુખનો વધારો થશે, સ્વજનમિત્રોનો ઓછો સહયોગ મળશે

શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ Daily Horoscope

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ