બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The work of making Prasad of Ambaji Mandir was entrusted to Touch Stone Foundation Ahmedabad for six months

બનાસકાંઠા / અંબાજી મંદિર માટે મોહનથાળનો પ્રસાદ કોણ બનાવશે? આવી ગયું નામ સામે, અપાયો 6 મહિનાનો કોન્ટ્રાક્ટ

Dinesh

Last Updated: 07:49 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambaji Prasad controversy : અંબાજી મંદિરના પ્રસાદ બનાવવાની કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને છ માસ માટે સોંપવામાં આવી છે

  • યાત્રાધામ અંબાજીના મોહનથાળ પ્રસાદ મામલો
  • પ્રસાદ બનાવવાની કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપાઈ
  • અક્ષયપાત્રનો જ ભાગ છે ટચ સ્ટોન ફાઉન્ડેશન


Ambaji Prasad controversy : અંબાજીમાં યાત્રાળુઓને માતાજીના પ્રસાદ તરીકે મોહનથાળ વિતરણ કરવામાં આવે છે. મોહનથાળ પ્રસાદની સંતોષકારક અને સુચારુ ચાલનને ધ્યાને રાખી સરકારે હંગામી ધોરણે મોહની કેટરર્સને ટેન્ડર પ્રક્રિયાના આધારે આપવામાં આવી હતી પરંતુ ભેળસેળ ઘી મામલે તેને બ્લેક લિસ્ટ કરાઈ છે. હવે મહોનથાળ પ્રસાદનો કોન્ટ્રાક્ટ ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યો છે. 

અંબાજી વિવાદ મુદ્દે શું કહે છે PK લહેરી, જેમણે 1976માં મંદિર તરફથી શરૂ  કરાવ્યો હતો મોહનથાળનો પ્રસાદ, હવે છે સોમનાથના ટ્રસ્ટી | ambaji temple  mohanthal ...

ટચ ફાઉન્ડેશન કોન્ટ્રોક્ટ આપવામાં આવ્યો
પાપ્ત માહિતી મુજબ અગાઉ વર્ષ 2012થી 2017 સુધી શ્રી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને અંબાજીમાં મોહનથાળ પ્રસાદ સંચાલનની કામગીરી કરેલી છે. ત્યારે વધુ એક વખત આ કોન્ટ્રોક્ટ એજન્સીને છ માસમાં માટે આપવામાં આવ્યો છે. જે ટચ ફાઉન્ડેશન અક્ષયપાત્રનો જ એક ભાગ છે

ટચ સ્ટોન ફાઉન્ડેશનની દરખાસ્ત હતી 
મંદિર ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું કે,  મોહનથાળની ગુણવત્તા અને પલબ્ધતા જળવાઈ રહે તે વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી હોઈ ટચ સ્ટોન ફાઉન્ડેશનની દરખાસ્ત અન્વયે મંદિર ટ્રસ્ટ ધ્વારા સરકારમાં આ કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવા 29 સપ્ટેમ્બરે 2023ના પત્રથી ભલામણ કરી હતી. જે બાબતે તારીખ 3 ઓક્ટોમ્બર 2023ના પત્રથી અંબાજી મંદિરના પ્રસાદ બનાવવાની કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને છ માસ માટે સોંપવા અનુમતિ મળી છે. જેને અનુલક્ષીને અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદની કામગીરી અગામી છ માસ માટે ટચ સ્ટોન ફાઉન્ડેશનને સુપ્રત કરવામાં આવેલી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ