બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / The video of Bollywood actor Kartik Aryan and actress Kiara Advani is viral in social media

વાયરલ / કાર્તિક આર્યને ચાહકોના દિલ જીતી લીધા, કિયારા માટે સ્ટેજ નીચેથી હાથમાં સેન્ડલ લઈ આવ્યો, જુઓ વીડિયો

Kishor

Last Updated: 12:02 AM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ એક્ટર કાર્તિક આર્યન અને અભિનેત્રી કિયારા અડવાણીનો સોશિયલ મીડિયામાં એક વીડિયો ધૂમ વાયરલ થયો છે.

  • કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સોશિયલ મીડિયામાં છવાયા
  • બંનેનો વીડિયો ધૂમ વાયરલ થયો 
  • યુઝર્સ કાર્તિકના વખાણ કરતા થાકતા નથી!
  •  

પર સમયાંતરે હંમેશા ચર્ચામાં રહ્યા છે. પરંતુ હાલની સ્થિતિએ બોલીવુડ એક્ટર કાર્તિક આર્યન અને અભિનેત્રી કિયારા અડવાણી તેમની આગામી ફિલ્મ સત્યપ્રેમની કથાને લઈને ચર્ચામાં આવ્યા છે. હાલ બને પોતાની નવી ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો ધૂમ વાયરલ થયો છે. જેમાં યુઝર્સ કાર્તિકના વખાણ કરતા થાકતા નથી!

સેન્ડલ પહેરતી વેળાએ કાર્તિલ કિયારાનો હાથ પકડીને સ્પોટ કરે છે

આજે 21 જૂનના રોજ સત્યપ્રેમની કથા ફિલ્મનું ગીત રિલીઝ થયું હતું. જેના લોન્ચિંગ પ્રસંગને પગલે બને મુંબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન ઇવેન્ટની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાર્તિક અને કિયારા બને સ્ટેજ પર ડાન્સ કરતા દ્રશ્યમાન થઈ રહ્યા છે. કિયારા ડાન્સ કરતા પહેલા પોતાના સેન્ડલ ઉતારે છે જ્યારે ડાન્સ પૂરો થાય ત્યારે કાર્તિક આ સેન્ડલ લઈ અને તેમને પહેરવા માટે જાતો વીડિયોમાં જોવા મળી રહ્યો છે. વધુમાં સેન્ડલ પહેરતી વેળાએ કાર્તિલ કિયારાનો હાથ પકડીને સ્પોટ પણ કરે છે.


આ વીડિયો  સોશિયલ મીડિયામાં જેટ ગતિએ વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુઝર્સ પણ પોતાના પ્રતિભાવો રજૂ કરી રહ્યા છે. કાર્તિક આર્યન એકદમ ક્યુટ છે, કાર્તિક આર્યન કાર્તિક સો સ્વીટ, જેન્ટલમેન સહિતના વખાણ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ