બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / The stock market has been falling for five consecutive days with the opening

શેરબજાર / BREAKING: ખૂલતાંની સાથે જ શેરબજાર કડડભૂસ, સતત પાંચમા દિવસે અબજો રૂપિયા 'સ્વાહા'

Published By: Ronak

Last Updated: 10:53 AM, 27 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત પાંચ દિવસથી શેર માર્કેટ ખુલાતી સાથેજ પડી ભાંગે છે. ત્યારે આજે પણ એવુંજ થયું છે જેના કારણે અબજો રૂપિયાનું નુકશાન થયું છે.

  • શેર માર્કેટ આજે ખુલાતાની સાથેજ પડી ભાગ્યું 
  • સતત પાંચ દિવસથી અજબો રૂપિયાનું નુકશાન 
  • BSEનો 30 શેર વાળો એક્સચેન્જ 990 આંક સાથે પડ્યો 

અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા માર્ચથી વ્યાજ દર વધારવાના સંકેત આપવામાં આવ્યા છે. જેની અસર ભારતીય શેર બજાર પર પડી શકે છે. કારણકે માર્કેટ ગંભીર રીતે પડી શકે છે. આ બધાસંક્તો વચ્ચે આજે એક વાર ફરી શેર બજાર ગંભીર રીતે પડીને લાલ નિશાન સાથે ઓપન થયું હતું. 

NSEનો સૂચક આંક 291એ પડ્યો 

બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર વાળો સેન્સેક્સ 990 આંક સાથે પડીને  56,869ના સ્તર પર ઓપન થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂંચક આક નિફ્ટીએ 291એ પડી 16,986ના સ્તર પર ખુલી કારોબારની શરૂઆત કરી હતી. હાલ સેન્સેક્સ 1154 આંક પર પડીને કારોબાર કરી રહ્યો છે. ત્યારે બીજી તરફ નિફ્ટી પણ 319 આંકથી ટૂટીને કારોબાર કરી રહ્યો છે. 

5 દિવસથી માર્કેટમાં મંદી 

ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 દિવસોથી માર્કેટ પડી ભાંગ્યું છે. મંગળવારે પણ શેર માર્કેટ લાલ નિશાન સાથે ખુલ્યા બાદ અંતમાં વધીને બંધ થયું હતું. સેન્સેક્સ 367 અંકની તેજી સાતે 57,858 પર બંધ થયું હતું જ્યારે નિફ્ટી ઉછળીને ફરી એક વાર 17,200ને પાર પહોચી ગયું હતું. આ સૂંચકઆંકમાં 129 અંકોની તેજી આવી અને 17,278ના સ્તર પર પછી બંધ થયો હતો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

NSE bse stock market એનએસઈ બીએસઈ શેર બજાર Stock market news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ