આપઘાત / વલસાડ: લૂંટના આરોપીએ પોલીસ સ્ટેશનમાં કરી આત્મહત્યા, ગળેફાંસો ખાઈને કર્યુ મોતને વ્હાલું

The robbery accused committed suicide at the police station

વલસાડમાં નારગોલ પોલીસ સ્ટેશનમાં એક લૂંટના આરોપીએ ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું. આરોપીએ ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ