બ્રેકિંગ ન્યુઝ
VTV / The remedy for why the leg vein is pulled after sleeping at night
ADVERTISEMENT
શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ(વિદ્યુતીય તરંગોના તત્વ) અન ન્યુરોકેમિકલ્સનુ અસંતુલન, નસોની કમજોરી(ન્યુરોપેથી), ન્યુરોલોજિકલ વિકાર, પોષકતત્વોની કમી ખાસ કરીને વિટામીન ડી અને બી-12 તેમજ વધુ ઉંમરમાં નસો અને માંસપેશીઓની કમજોરી મુખ્ય કારણ છે. ઘણી વાર થાઇરોઇડ, ડાયાબીટીસ, અંતસ્ત્રાવી ગ્રંથિઓ સાથે જોડાયેલી કોઇ સમસ્યા, હ્રદય રોગ અને કેન્સરના ઇલાજ માટે લેવાતી દવાઓને નિયમિત લેવાથી જે અસર શરીરને થાય છે તેમાનું એક લક્ષણ પગની નસોમાં ખેંચાણ પણ છે. ફાઇબ્રોમાઇલજિયા રોગના કારણે પણ શરીરના વિવિધ અંગમાં નસોમાં ખેંચાણની સમસ્યા થાય છે.
રાતે જ કેમ થાય છે
ADVERTISEMENT
વ્યસ્ત દિનચર્યાના કારણે સમસ્યા પર ધ્યાન ન આપી શકાવુ અને શરીરની પ્રવૃતિઓ સતત ચાલુ હોવાથી નબળાઇનો અંદાજ લગાવી શકાતો નથી. આવા સંજોગોમાં રાતે આરામ કરવા દરમિયાન તેની પર ધ્યાન જાય છે.
આ ઉપાયો કરી શકાય
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT