બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળી પહેલા શિક્ષણ વિભાગની મોટી જાહેરાત, 13800 શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Last Updated: 12:06 AM, 30 October 2024
પ્રાથમિક શાળામાં ભરતીને લઈ શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ની ભરતી જાહેર કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા કુલ 13800 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આગામી તા. 1.11.2024 ના રોજ ભરતી જાહેર કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષકોની રજૂઆતને ધ્યાને લઈ આગામી સમયમાં ફેર બદલી કેમ્પનું આયોજન પણ આગામી સમયમાં કરવામાં આવશે.
ADVERTISEMENT
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શનમાં સરકારની દિવાળીની ભેટ
— Praful Pansheriya (@prafulpbjp) October 29, 2024
સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે 1 નવેમ્બરે પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત
આ ભરતીની સમાંતર હાલ કામ કરતા શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનું આયોજન હાથ ધરાશે. pic.twitter.com/s4wkVu3lyE
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.