બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / The biggest news about Rishabh Pant: This match will make a return to Team India, fans will be happy

ક્રિકેટ / Rishabh Pant ને લઈને સૌથી મોટા સમાચાર: આ મેચથી ટીમ ઈન્ડિયામાં થશે વાપસી, ફેન્સ થઈ જશે ખુશ

Megha

Last Updated: 10:37 AM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rishabh Pant News : ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત NCAમાં સખત મહેનત કરી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ક્રિકેટ પિચ પર પરત ફરી શકે છે.

  • રિષભ પંત ટીમ ઈન્ડિયામાં ક્યારે વાપસી કરશે? 
  • પંત ટૂંક સમયમાં જ ક્રિકેટ પિચ પર પરત ફરી શકે છે
  • આ સીરિઝથી કરશે ટીમ ઈન્ડિયામાં વાપસી 

Rishabh Pant Likely to Return: રિષભ પંત ક્યારે વાપસી કરશે? તે ક્યારે મેદાન પર ઉતરશે અને લાંબી સિક્સર ફટકારશે? આ એક એવો સવાલ છે જે કરોડો ક્રિકેટ ચાહકોના મનમાં છે.  ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત હાલ ટીમમાં વાપસી કરવા માટે NCAમાં સખત મહેનત કરી રહ્યો છે. આ દરમિયાન સ્વતંત્રતા દિવસ પર મોટા સમાચાર આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પંત ટૂંક સમયમાં જ ક્રિકેટ પિચ પર પરત ફરી શકે છે. પંત ઝડપથી ફિટ થઈ રહ્યો છે અને હવે સારી રીતે બોલનો સામનો પણ કરી રહ્યો છે.

આ સીરિઝથી કરશે ટીમ ઈન્ડિયામાં વાપસી 
એક રિપોર્ટ અનુસાર ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ બાદ ઈંગ્લેન્ડ સાથે ટેસ્ટ સિરીઝ રમશે. જણાવી દઈએ કે આ સીરિઝ 2024માં રમાશે. એવું માનવામાં આવે છે કે ઈંગ્લેન્ડ સાથેની ટેસ્ટ સીરીઝ સુધીમાં ઋષભ પંત સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે અને ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. એટલે કે જો પંત ઈંગ્લેન્ડ પ્રવાસ સુધી ફિટ રહેશે તો તે ટીમમાં વાપસી કરી શકે છે. એટળે કે એ અહેવાલ મુજબ પંત માટે આ વર્ષે વાપસી કરવી મુશ્કેલ છે પણ તે આવતા વર્ષની શરૂઆતમાં ટીમ ઈન્ડિયામાં પરત ફરશે. 

NCA માં સખત મહેનત
રિષભ પંત હાલમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેની ફિટનેસ પાછી મેળવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. પંત નેટ પર 140 કિમી પ્રતિ કલાકની ઝડપે આવતા બોલનો સામનો કરી રહ્યો છે. જો કે તેને અત્યારે વિકેટ કીપિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે પણ વિકેટકીપિંગ માટે તેને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. BCCI પંતની વાપસીની ઉતાવળ કરવા માંગતી નથી.  તે પંતને સાજા થવાનો મહત્તમ સમય આપવા માંગે છે.  આ જ કારણ છે કે પંત આ વર્ષે પરત નહીં ફરે.

નોંધનીય છે કે ઋષભ પંત 30 ડિસેમ્બર 2022ના રોજ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેની કારમાં પણ આગ લાગી હતી. કોઈક રીતે તેનો જીવ બચી ગયો અને મુંબઈમાં તેની સર્જરી કરવામાં આવી હતી. એ બાદથી પંત ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ