બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The biggest announcement in the budget of Gujarat so far, 7 Municipalities will become Mahanagarpalikas

Gujarat Budget 2024 / ગુજરાતના બજેટમાં અત્યાર સુધીનું સૌથી મોટું એલાન, 7 નગરપાલિકા બનશે મહાનગરપાલિકા, જુઓ લિસ્ટ

Vishal Khamar

Last Updated: 12:19 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાંમંત્રી કનુભાઈ પટેલ દ્વારા આજે વિધાનસભામાં વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા ઘણા સમયથી અનેક નગર પાલિકાને મહાનગર પાલિકા બનાવવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં વધુ સાત નગર પાલિકાને મહાનગર પાલિકા જાહેર કરવામાં આવતા હવે મહાનગર પાલિકાની સંખ્યા 13 થવા પામી છે.

 નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસનાં પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃતિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારીત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત 2047 ને લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત 2047 નું નિર્માણ કરવા માટેન રોડમેપ નક્કી કરતું 3 લાખ 32 હજાર 465 કરોડનું અંદાજપત્ર રૂ કરવામાં આવ્યું હતું.

નવી જાહેર કરાયેલ મહાનગર પાલિકામાં ઉત્તર ગુજરાતની મહેસાણા નગર પાલિકાને મહાનગર પાલિકા જાહેર કરવામાં આવી છે. જેમ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ તેમજ સુરેન્દ્ર નગરની વઢવાણને મહાનગર પાલિકાનો દરજ્જો મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ