બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / The actor received an invitation to visit Ramlala, said 'I am excited to visit the temple

મનોરંજન / રામલલાના દર્શન માટે આ અભિનેતાને મળ્યું આમંત્રણ, કહ્યું '22 જાન્યુઆરીના મંદિર જોવા માટે એક્સાઈટેડ છું..'

Megha

Last Updated: 03:39 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને હવે અભિષેક બચ્ચને ખુશી વ્યક્ત કરી છે. છેલ્લા ઘણા દિવસોથી રામલલાના પ્રાણપ્રતિષ્ઠા માટે ચાલી રહેલી તૈયારીઓને લઈને તેમણે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો છે.

  • શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ઘડીઓ ગણાય રહી છે. 
  • રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને હવે અભિષેક બચ્ચને ખુશી વ્યક્ત કરી. 
  • કાર્યક્રમ માટે ચાલી રહેલી તૈયારીઓને લઈને તેને ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો 

જેની 500 વર્ષથી રાહ જોવાઇ રહી હતી તે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ઘડીઓ ગણાય રહી છે. 22 જાન્યુઆરીએ આયોજિત આ દિવ્ય કાર્યક્રમને લઈ લોકો અત્યારે રામમય બન્યા છે. દેશના ઘણા મોટા નેતા અને કલાકારોને પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 

22 તારીખની રાહ દરેક લોકો જોઇ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી અયોધ્યામાં આ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને હવે અભિષેક બચ્ચને ખુશી વ્યક્ત કરી છે. છેલ્લા ઘણા દિવસોથી રામલલાના પ્રાણપ્રતિષ્ઠા માટે ચાલી રહેલી તૈયારીઓને લઈને તેમણે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. અભિષેક બચ્ચનને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા એટલા માટે તેઓ ખૂબ જ ખુશ છે.

અભિનેતાને પૂછવામાં આવ્યું હતું કે 'દરેકની નજર 22 જાન્યુઆરી પર છે. આ દિવસે અયોધ્યામાં મંદિરનું ઉદ્ઘાટન થશે. તમને આ વિશે કેટલો ઉત્સાહ છે? જેના જવાબમાં તેણે કહ્યું કે, 'મંદિર કેવી રીતે બનેલું છે અને તે કેવું દેખાશે તે જોવા માટે અને ત્યાં જઈને દર્શન કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.' જણાવી દઈએ કે અભિષેક બચ્ચનનો આ વીડિયો તેની કબડ્ડી ટીમની મેચ દરમિયાનનો છે.  

વધુ વાંચો: હવેથી માલદીવમાં નહીં થાય બોલિવુડ ફિલ્મોનું શૂટિંગ? FWICEનો પારો આસમાને, કરી પ્રોડ્યુસર્સને અપીલ

અભિષેક બચ્ચન સિવાય બી-ટાઉનમાં રામ મંદિરને લઈને ભારે હોબાળો મચ્યો છે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હિન્દી અને સાઉથ સિનેમાના ઘણા જાણીતા મહેમાનો હાજરી આપવાના છે. પ્રાણ પ્રતિષ્ઠામાં આયોજિત કાર્યક્રમમાં રજનીકાંત, અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, અનુપમ ખેર, અક્ષય કુમાર, રજનીકાંત, સંજય લીલા ભણસાલી, ચિરંજીવી, મોહનલાલ, ધનુષ, મધુર ભંડારકર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અજય દેવગન, સની દેઓલ, પ્રભાસ, યશ, રણદીપ હુડ્ડા, લીન લેશરામ, જેકી શ્રોફ, ટાઈગર શ્રોફ અને ધનુષ જેવા ઘણા પ્રખ્યાત લોકો હાજરી આપવાના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ