બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / Thai Prime Minister Fined $190 For Not Wearing Face Mask

મહામારી / કાયદો બધા માટે સરખો, મહામારીમાં પ્રધાનમંત્રીએ કર્યું એવું કામ કે ચુકવવા પડ્યાં 15,000 રુપિયા

Hiralal

Last Updated: 07:11 PM, 26 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઈલેન્ડમાં પ્રધાનમંત્રી પ્રયુથ ચાન ઓચાને માસ્ક ન પહેરવા બદલ રુ.15000 નો દંડ કરાયો છે.

  • થાઈલેન્ડમાં માસ્ક ન પહેરવા બદલ પ્રધાનમંત્રીને રુ.15000 નો દંડ
  • મીટિંગમાં માસ્ક વગર બેઠેલા ઝડપાયા
  • બેંગકોંગના ગર્વનરે દંડ ફટકાર્યો
  • પ્રધાનમંત્રીએ દંડ ભરવો પણ પડ્યો 

વિદેશમાં બધા માટે કાયદો સમાન છે. પછી ભલે તે પ્રધાનમંત્રી કક્ષાના વ્યક્તિ કેમ ન હોય. બેંગકોંગના ગર્વનરે પ્રધાનમંત્રી પ્રયુથ ચાન ઓચાને માસ્ક વગર પકડી પાડ્યાં અને તેમને સત્તાવાર રીતે જાણ કરી કે પ્રધાનમંત્રીએ માસ્ક ન પહેરીને કાયદોનો ભંગ કર્યો છે જે બદલ તેમને 190 ડોલરનો દંડ ફટકારવામાં આવે છે. ગવર્નર અશ્વિન વાંગમુંગે ફેસબુક પેજ પર જાહેર કર્યું કે પ્રધાનમંત્રીએ માસ્ક ન પહેરીને કાયદો તોડ્યો. 

બેઠકમાં માસ્ક વગર બેઠેલા પ્રધાનમંત્રીની એક તસવીર ફેસબુક પેજ પર દેખાઈ

બેઠકમાં માસ્ક વગર બેઠેલા પ્રધાનમંત્રીની એક તસવીર ફેસબુક પેજ પર દેખાઈ હતી અને આ ઘટનાની ગંભીર નોંધ લઈને ગર્વનરે તેમને દંડનો મેમો મોકલી આપ્યો હતો. પ્રધાનમંત્રીએ તે દંડ ભરી પણ દીધો હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું. આ ઘટના બાદ લોકોએ પ્રધાનમંત્રીની ટીકા કરી હતી. 

ભારતીય નેતાઓએ આ ઘટનાથી બોધ લેવાની જરુર

ભારતીય નેતાઓએ આ ઘટનાથી બોધ લેવાની જરુર છે કારણ કે ભારતમાં તો નેતાઓ કોરોના મહામારીની વચ્ચે પણ મોટી મોટી રેલીઓ કરતા હોય છે. ભારતમાં તો લોકો ખુલ્લેઆમ રેલીઓમાં ભાગ લેતા હોય છે અને માસ્ક પણ બિલકુલ પહેરતા નથી તેમજ કોરોના પ્રોટોકોલનું પણ પાલન કરતા નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ