બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ગ્રુપ કોલિંગને લઇ WhatsApp પર આવ્યા 3 દમદાર ફીચર્સ, જાણીને ખુશ થઇ જશો
Last Updated: 10:02 AM, 19 August 2025
WhatsApp New Features : તાજેતરના સમયમાં તમે માનો કે ના માનો પણ એક રીતે WhatsApp આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ચૂક્યું છે. મેસેજથી લઈને વીડિયો કોલ સુધી Meta મેટા દ્વારા માલિકી ધરાવતા આ એપ્લિકેશ WhatsAppનો ઉપયોગ લોકો વિશાળ પાયે કરે છે. આ તરફ વપરાશકર્તાઓ માટે WhatsApp અનેક વાર કોઈને કૉઈ નવી અપડેટ લાવે છે.
ADVERTISEMENT

આ ક્રમમાં હવે WhatsAppએ વીડિયો કોલિંગ અનુભવને વધુ સારા અને ઉપયોગી બનાવવા માટે ત્રણ નવા ફીચર્સ રોલઆઉટ કર્યા છે. આ નવા ફીચર્સનો લાભ સમગ્ર વિશ્વમાં ધીમે ધીમે બધા યુઝર્સ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT

હવે જાણીએ શું છે આ WhatsAppનાં ત્રણ નવા ફીચર્સ
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પણ વાંચો : 7000mAhની બેટરી સાથે લોન્ચ થઈ રહ્યો છે Redmi 15 5G, કિંમત ઓછી, ફીચર્સ મજેદાર
WhatsAppની મોટી તૈયારી
ADVERTISEMENT
આ ત્રણેય ફીચર્સ વડે WhatsApp હવે Google Meet, Zoom અને Microsoft Teams જેવી પોપ્યુલર વીડિયો કોન્ફરન્સિંગ સર્વિસીસ સાથે સ્પર્ધા કરવા તૈયાર થઈ ગઈ છે. હવે WhatsApp માત્ર વ્યક્તિગત વાતચીત નહીં પણ પ્રોફેશનલ મિટિંગ અને વર્ચ્યુઅલ ક્લાસ માટે પણ લોકપ્રિય વિકલ્પ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.