ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Tataની ધમાકેદાર દશેરા ઑફર, સવા લાખ સસ્તી થઈ કાર, Tiagoથી Nexon સુધી આ કાર પર મળશે છૂટ

photo-story

9 ફોટો ગેલેરી

ઓટો / Tataની ધમાકેદાર દશેરા ઑફર, સવા લાખ સસ્તી થઈ કાર, Tiagoથી Nexon સુધી આ કાર પર મળશે છૂટ

Last Updated: 07:43 PM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Tata Motors એ ઓક્ટોબર 2026 ના તહેવારોના ઉત્સવ નિમિત્તે પોતાની પેટ્રોલ, ડીઝલ અને CNG કારોની આખી રેન્જ પર તગડા ડિસ્કાઉન્ટ્સ જાહેર કર્યા છે.

1/9

photoStories-logo

1. Tataની ધમાકેદાર દશેરા ઑફર, સવા લાખ સસ્તી થઈ કાર, Tiagoથી Nexon સુધી આ કાર પર મળશે છૂટ

તહેવારોની ખુશીઓથી ભરેલી આ સિઝનમાં નવી ગાડી ઘર આંગણે લાવવાનું વિચારતા ગ્રાહકો માટે અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્રની દિગ્ગજ કંપની Tata Motors એ ઓક્ટોબર 2026 ના તહેવારી મહિના માટે પોતાની પેટ્રોલ, ડીઝલ અને CNG (ICE) કારો પર જબરદસ્ત ફેસ્ટિવ સ્કીમ્સ અને ડિસ્કાઉન્ટની ઘોષણા કરી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. ઓફર દેશભરમાં 1 October થી 31 October 2026 સુધી

આ ખાસ ઓફર દેશભરમાં 1 October થી 31 October 2026 સુધી માન્ય રહેશે. આ સ્કીમ હેઠળ ગ્રાહકો Tata Curvv, Nexon, Harrier, Safari, Altroz, Tiago, Tigor અને Sierra જેવા લોકપ્રિય મોડેલ્સની ખરીદી પર બમ્પર બચત કરી શકશે. અલગ-અલગ વેરીઅન્ટ્સ મુજબ ગ્રાહકો મહત્તમ Rs 1.25 Lakh સુધીનો સીધો ફાયદો મેળવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. Tata Curvv પર સૌથી મોટું Rs 1.25 Lakh નું ડિસ્કાઉન્ટ

કંપનીની તાજેતરમાં લૉન્ચ થયેલી કૂપે-સ્ટાઇલ SUV Tata Curvv પર આ મહિને સૌથી મોટી બચત ઓફર કરવામાં આવી રહી છે. તેના રેગ્યુલર પેટ્રોલ અને ડીઝલ (Non-Series X) વેરિઅન્ટ્સ પર Rs 1.25 Lakh સુધીના લાભ મળી રહ્યા છે. કૅશ ડિસ્કાઉન્ટ: Rs 30,000, એક્સચેન્જ બોનસ: Rs 40,000 અથવા સ્ક્રેપેજ લાભ Rs 45,000, લોયલ્ટી બેનિફિટ: Rs 50,000 (નોંધ: Curvv X વેરિઅન્ટ પર માત્ર Rs 20,000 નો લોયલ્ટી બેનિફિટ જ મળવાપાત્ર છે).

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. Tata Nexon પર Rs 75,000 સુધીની બમ્પર બચત

Tata ની સૌથી વધુ વેચાતી સબ-કોમ્પેક્ટ SUV Nexon ના પસંદગીના પેટ્રોલ મેન્યુઅલ મોડેલ્સ (Smart+, Smart+S, Pure, Pure S, Pure+, Pure+ S અને Pure+ PS) પર સીધા Rs 75,000 સુધીના ફાઇદા આપવામાં આવી રહ્યા છે. આમાં Rs 10,000 નું કૅશ ડિસ્કાઉન્ટ, Rs 45,000 નો સ્પેશિયલ ઇન્ટરવેન્શન ઓફર અને Rs 15,000 નો એક્સચેન્જ બોનસ કે Rs 20,000 નો સ્ક્રેપેજ લાભ સામેલ છે. આ ઉપરાંત, Nexon CNG વેરિઅન્ટ્સ પર Rs 60,000 સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ છે, જ્યારે ડીઝલ વેરિઅન્ટ્સ પર મહત્તમ Rs 20,000 સુધીનો લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. Tata Altroz

Altroz CNG વેરિઅન્ટ પર Rs 55,000 સુધીનું ભવ્ય ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે (જેમાં Rs 15,000 કૅશ ડિસ્કાઉન્ટ, Rs 20,000 ઇન્ટરવેન્શન ઓફર અને Rs 20,000 સુધીનો સ્ક્રેપેજ લાભ સામેલ છે). તેના પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ્સ પર Rs 35,000 સુધીની છૂટ આપવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. Harrier અને Safari

Tata Harrier અને 7-સીટર Premium SUV Safari ના તમામ ડીઝલ મોડેલ્સ પર આ મહિને સીધા Rs 45,000 સુધીના બેનિફિટ્સ મળી રહ્યા છે. આ સ્કીમમાં Rs 10,000 નું ફ્લેટ કૅશ ડિસ્કાઉન્ટ અને જૂની ગાડી એક્સચેન્જ અથવા સ્ક્રેપ કરવા પર Rs 35,000 સુધીનો મોટો લાભ સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. Tata Tiago

Tiagoના પેટ્રોલ અને CNG વેરિઅન્ટ્સ (XE વેરિઅન્ટ સિવાય) પર Rs 35,000 સુધીના લાભ મળી રહ્યા છે. જેમાં Rs 15,000 નું કૅશ ડિસ્કાઉન્ટ અને સ્ક્રેપેજ/એક્સચેન્જ બોનસનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. Tata Sierra

આ મોડેલના પેટ્રોલ અને ડીઝલ બંને વેરિઅન્ટ્સ ખરીદવા પર Rs 30,000 સુધીના વિવિધ ફાયદા ઓફર કરાયા છે. ગ્રાહકો પોતાની સુવિધા મુજબ એક્સચેન્જ, સ્ક્રેપેજ કે લોયલ્ટી બોનસમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. નોંધ

આ ઓફર્સ દેશના વિવિધ શહેરો, ડીલરશિપ અને શોરૂમ પર સ્ટોકની ઉપલબ્ધતાના આધારે અલગ-અલગ હોઈ શકે છે. સચોટ ઓન-રોડ કિંમતો અને ઓફર્સ માટે તમારા નજીકના અધિકૃત Tata Motors શોરૂમનો સંપર્ક કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TataMotorsFestiveOffers TataMotors FestiveOffers
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ