બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Tanushree Dutta files FIR against Rakhi Sawant, says 'will not be released now', know whole case

મનોરંજન / રાખી સાવંત વિરૂદ્ધ તનુશ્રી દત્તાએ કરી FIR, કહ્યું 'હવે તેને નહીં છોડાય', જાણો શું છે સમગ્ર મામલો

Megha

Last Updated: 09:03 AM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટિંગ સિવાય થોડાં વર્ષો પહેલા MeToo મૂવમેન્ટને લઈને ચર્ચામાં રહેલી તનુશ્રી દત્તા ફરી એકવાર સમાચારમાં છે. હવે તનુશ્રીએ રાખી સાવંત વિરુદ્ધ FIR દાખલ કરી છે.

  • MeToo મૂવમેન્ટથી ચર્ચામાં રહેલ તનુશ્રી દત્તા ફરી એકવાર સમાચારમાં 
  • તનુશ્રીએ રાખી સાવંત વિરુદ્ધ FIR દાખલ કરી છે
  •  તનુશ્રીએ કહ્યું કે ઘણી કલમો લગાવવામાં આવી છે

Tanushree Dutta files FIR against Rakhi Sawant: તનુશ્રીએ રાખી સાવંત વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. આ દરમિયાન તનુશ્રીના વકીલ પણ હાજર હતા. મીડિયા સાથે વાત કરતા તનુશ્રીએ કહ્યું કે ઘણી કલમો લગાવવામાં આવી છે. અલગ-અલગ વીડિયોમાં રાખી દ્વારા કરવામાં આવેલા ખોટા આરોપો, માનહાનિ અને મોલેસ્ટેશન વિશે વાત કરી અને તેની કેસ નોંધવામાં આવ્યો છે.

રાખીને  ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝમાંથી રિપ્લેસ કરવામાં આવી હતી
રાખી સાવંત વિરુદ્ધ FIR દાખલ કર્યા બાદ તનુશ્રી દત્તાએ મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે હવે પોલીસ એક્ટ્રેસ વિરુદ્ધ કાર્યવાહી કરશે. તનુશ્રીએ કહ્યું, 'આ આખી ઘટના વર્ષ 2008માં બની હતી, જ્યારે રાખીને ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝમાંથી રિપ્લેસ કરવામાં આવી હતી અને ત્યારથી તેને મારી સાથે સમસ્યા હતી. બાદમાં મારી સાથે વિવાદ સર્જાતા નિર્માતાએ રાખીને પરત લઈ લીધી હતી. આ પછી, 2018 માં MeToo મૂવમેન્ટ દરમિયાન, મને રાખીના કારણે ખૂબ જ ઈમોશનલ ટ્રોમાનો સામનો કરવો પડ્યો હતો. તેણે મારી વિરુદ્ધ જે પણ કહ્યું છે, મારી પાસે તમામ વાતોના પુરાવા છે. હવે તેને બક્ષવામાં આવશે નહીં.

તનુશ્રીએ કહ્યું- ઘણો ઈમોશનલ ટ્રોમા સહન કર્યો
તનુશ્રીએ આગળ કહ્યું, 'નિર્માતાએ મારા તમામ ચેક બાઉન્સ કરી દીધા. હું કહીશ કે નિર્માતાઓએ આવા ખોટા કામો ન કરવા જોઈએ. તે સમયે મારું નામ હતું. મેં સારી ફિલ્મો કરી હતી. આશિક બનાયા આપને ફિલ્મ પણ હિટ રહી હતી. આવી સ્થિતિમાં જો એ ગીત રિલીઝ થયું હોત તો મને આગળ કામ મળ્યું હોત. પિક્ચરને કારણે મને ઘણો ઈમોશનલ ટ્રોમા સહન કરવો પડ્યો હતો.'

નાના પાટેકરે પણ કર્યો હુમલો
પોતાની વાતચીતમાં તનુશ્રી દત્તાએ પણ નાના પાટેકરનો ઉલ્લેખ કર્યો અને પ્રહાર કરતા કહ્યું કે, 'નાના પાટેકરે પોતાની એવી ઈમેજ બનાવી છે કે તે સમાજસેવા કરે છે.પરંતુ તેઓ માત્ર પ્રેસ કોન્ફરન્સમાં જ સમાજ સેવાની વાત કરે છે અને ક્યારેય સાબિતી બતાવતા નથી. સારો માણસ તે છે જે પોતાના પરિવાર સાથે રહે છે. અભિનેત્રીઓ સાથે સંબંધ બાંધવો કે સંબંધ રાખવો એ સારા માણસની નિશાની નથી. બધા જાણે છે કે નાના પાટેકરના પરિવાર સાથેના સંબંધો સારા નથી. તે તેની પત્ની અને બાળક સાથે રહેતો નથી. તેણે પોતાના બાળકને ઈન્ડસ્ટ્રીમાં પણ સાથ આપ્યો ન હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ