બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / t20 world cup USA: India and Pakistan will be on a same group, nepal might face difficulties in this tounament

BIG BREAKING / ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડકપમાં એક જ ગ્રુપમાં, મેચો અમેરિકામાં : આ ફોર્મેટમાં રમાશે તમામ મેચો

Vaidehi

Last Updated: 08:26 AM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને પાકિસ્તાનને આગામી ટી20 વર્લ્ડકપ માટે એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યું છે. જ્યારે નેપાલ માટે નવી મુશ્કેલી ઊભી થઈ શકે છે.

  • આગામી ટી20 વર્લ્ડ કપ માટે ગ્રુપ તૈયાર
  • 5-5 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવ્યું
  • ભારત અને પાકિસ્તાન બંને એક ગ્રુપમાં રહેશે

જૂન 2024માં USA અને વેસ્ટઈંડીઝની મેજબાનીમાં થનારાં ટી20 વર્લ્ડ કપનો શેડ્યૂલ સામે આવ્યો.  શેડ્યૂલને લઈને ઓફિશિયલ એનાઉંસમેન્ટ આજે સાંજે 7 વાગ્યે થશે પણ મીડિયા પાસે ગ્રુપ અંગેની માહિતી આવી ગઈ છે. ખાસ વાત તો એ છે કે આ વખતે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં સાથે રાખવામાં આવ્યું છે. આ ટૂર્નામેંટમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો છે.

નેપાલ માટે મુશ્કેલી
આ ગ્રુપને લીધે સૌથી મોટું નુક્સાન નેપાલને થતું દેખાઈ રહ્યું છે. નેપાલને આગામી ટૂર્નામેંટ માટે ગ્રુપ ઓફ ડેથ મનાતા ગ્રુપમાં સ્થાન મળ્યું છે. નેપાલની સાથે સાઉથ આફ્રીકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેધરલેંડ રહેશે. નેપાલે પણ ટી20 ક્રિકેટમાં છેલ્લાં થોડા મહિનાઓમાં સારી છાપ છોડી છે. તો સામે પક્ષે આ ગ્રુપની દરેક ટીમ ઘણી મજબૂત છે. તેવામાં આ તમામ વચ્ચે કાંટાની ટક્કર આવી શકે છે. આ ટૂર્નામેંટ માટે 5-5 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવ્યું છે.

ગ્રુપ અને ટીમ
ગ્રુપ A - ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ.
ગ્રુપ B - ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન.
ગ્રુપ C - ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, યુગાન્ડા, PNG.
ગ્રુપ D - દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, શ્રીલંકા, નેપાળ

ભારત-પાકિસ્તાન મેચ
ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ 9 જૂનનાં રોજ ન્યૂયોર્કમાં થઈ શકે છે. જ્યારે ટીમ ઈન્ડિયા 5 જૂનથી પોતાનો અભિયાન શરૂ કરી શકે છે. 

વાંચવા જેવું: રોહિત અને વિરાટના T20 કરિયર પર લેવાશે સૌથી મોટો નિર્ણય! વર્લ્ડકપ પહેલા જાણો કેવી હોઈ શકે ભારતીય સ્કવોડ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ