બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / મનોરંજન / surekha sikri is no more

અવસાન / દિગ્ગજ એક્ટ્રેસ સુરેખા સિકરીનું નિધન : સમગ્ર મનોરંજન જગત થયુ શોકમગ્ન

Kinjari

Last Updated: 10:19 AM, 16 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી જગતની જાણીતી અભિનેત્રી સુરેખા સિકરીનું 75 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયુ છે.

  • સુરેખા સિકરીનું હાર્ટ એટેકથી નિધન
  • 75 વર્ષની ઉંમરમાં પામ્યા મૃત્યુ
  • બાલિકા વધૂની દાદીસાથી રહેશે યાદ

તેમના મેનેજરે જણાવ્યું કે હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયુ છે અને અભિનેત્રી લાંબા સમયથી બિમાર હતી. 2020માં તેમને બ્રેન સ્ટ્રોક પણ થયો હતો. 

સુરેખા સિકરીને ત્રણ વાર નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. સુરેખાએ બધાઇ હો અને બાલિકા વધૂ જેવી હિટ અને પોપ્યુલર સિરીયલ તેમજ ફિલ્મોમાં યાદગાર રોલ નિભાવ્યા છે. 

યુપીમાં જન્મેલી સુરેખાએ પોતાનું બાળપણ અલ્મોરા અને નૈનીતાલમાં વિતાવ્યું હતુ. એક્ટ્રેસે અલીગઢ મુસ્લિમ યુનીવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો અને બાદમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા જોઇન કર્યુ હતુ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ