બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / ગુજરાત / સુરત / Suratites, after watching this video, you must think once before eating Vadapau

વાયરલ / અરરર... સુરતવાસીઓ આ વીડિયો જોયા પછી તમે વડાપાઉ ખાતા પહેલા એકવાર તો વિચારશો જ

Mehul

Last Updated: 04:39 PM, 14 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત રેલવે સ્ટેશન પરનો એક આંચકાજ્નક વિડીયો વાયરલ થયો છે. જેમાં સડેલા બટેટામાથી વડા બનાવાઈ રહ્યા છે.એક નાગરિકે આ વિડીયો વાયરલ કરતા રેલવે સ્ટેશનના ખાદ્ય પદાર્થોની ગુણવતા પર સવાલ

  • સ્ટેશન પરના ખાદ્ય પદાર્થોની ગુણવતા પર સવાલ 
  • સુરતના રેલવે સ્ટેશન પર સડેલા બટેટાનો વપરાશ 
  • જાગૃત નાગરિકે વિડીયો બનાવી કર્યો વાયરલ 

રાજ્યના રેલવે સ્ટેશનો પર મળતી ખાદ્ય ચીજોની ગુણવતા કેવી હોય છે તે જોવું હોય તો સુરત રેલવે સ્ટેશન પર ચોક્કસ જજો. અહી જે પ્રકારનો ખાદ્ય ખોરાક મળે છે તેનાથી તમને થશે કે, રેલવે સ્ટેશન પર ખાવું  તો દૂર,સુગંધ પણ ના લેવી જોઈએ.સુરત રેલવે સ્ટેશન પરનો એક આંચકાજ્નક વિડીયો વાયરલ થયો છે. જેમાં સડેલા બટેટામાથી વડા બનાવાઈ રહ્યા છે.એક જાગૃત નાગરિકે આ વિડીયો વાયરલ કરતા રેલવે સ્ટેશન પર મળતા ખાદ્ય પદાર્થોની ગુણવતા પર સવાલ ઉઠી રહ્યા છે.

 

સુરતના રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નં 4 પર સડેલા બટાકમાંથી વડા બનાવવામાં આવે છે.અને સ્ટોલધારક ડ્રેસ કોડ અને બિલ્લા વગર ખુલ્લેઆમ વડાપાઉં વેંચે છે.સ્ટોલ પર વપરાતુ તેલ પણ આરોગ્યપ્રદ ન હોવાનું સામે આવ્યું  છે.સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ