બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Surat Vesu area Model Tanya hanged herself

ક્રાઈમ / સુરતમાં મોડલની ઘરે લટકતી લાશ મળી, મિલ કામદારની એકની એક દીકરીએ આયખું ટૂંકાવ્યું, આપઘાતનું કારણ ચર્ચામાં

Dinesh

Last Updated: 10:50 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surat crime news: સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એલિગન્સ રેસિડેન્સીમાં મોડલ તાન્યા ભવાનીસિંહ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો

સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એલિગન્સ રેસિડેન્સીમાં 28 વર્ષીય મોડેલ તરીકે કામ કરતી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો.  મોડલએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે મોડલનું નામ તાન્યા હતું તેમજ તેનું મૂળ વતન રાજસ્થાન હોવાની પણ વિગતો છે.

આપઘાત પાછળનું કારણ અકબંધ 
સમગ્ર ઘટનાની જાણ પોલીસ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. યુવતીના આપઘાતને લઈ પોલીસે તપાસ તેજ કરી છે. તો સાથ સાથ સ્થાનિક ચર્ચાઓ મુજબ પ્રેમ પ્રકરણમાં તાન્યાએ આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક ચર્ચાઓ થઈ રહી છે. ચોક્સ કારણ હજું સુધી સામે આવ્યું નથી. અત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 

પરિવાર શોકમાં ગરકાવ થયો
વહાલસોયી દીકરીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. હાલ તેના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. જોકે, પ્રેમ પ્રકરણમાં આપઘાતની પગલું ભરી લીધું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તાન્યા પિતા મિલમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તાન્યાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાંચવા જેવું: રાજકોટમાં બનશે વ્હાઈટ ટોપિંગ પદ્ધતિથી રોડ, 3.5 કરોડ રૂપિયાનો થશે ખર્ચ, ખાડા-તિરાડ મુક્ત બનશે રંગીલો શહેર

તાન્યા રાત્રે મોડી ઘરે આવી હતી 
પરિવારની એકની એક દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તાન્યા મોડેલિંગના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી વધારવા માટે સતત કામ કરી રહી હતી. પરિજનોના જણાવ્યા મુજબ તે ગત રાત્રે મોડી ઘેર આવી હતી અને તેને સવારમાં જોતો સમગ્ર પરિવાર ચોંકી ઉઠ્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ