બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / supreme court decision on bursting of firecrackers during diwali

સુનાવણી / દિવાળી પહેલા ફટાકડાને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, કહ્યું દિશા નિર્દેશ તમામ રાજ્યોમાં થશે લાગુ

Dinesh

Last Updated: 02:58 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

supreme court : કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, ફટાકડા અંગે બહાર પાડેલી માર્ગદર્શિકા તમામ રાજ્યોમાં લાગુ થશે, વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લેવાની જવાબદારી રાજ્ય સરકારોની પણ છે

  • ફટાકડાને લઈને સુપ્રીમ કોર્ટ આપ્યો આદેશ
  • 'માર્ગદર્શિકા તમામ રાજ્યોમાં લાગુ થશે'
  • 'પર્યાવરણને લઈ લોકોએ ગંભીર બનવાની જરૂર છે'


સનાતન ધર્મનો સૌથી મોટો ગણાતો તહેવાર નજીક આવી રહ્યો છે. જે દિવાળીના તહેવાર પર ફટાકડા ફોડવાની ખાસ માન્યતા પણ છે, પરંતુ વર્તમાનામાં સૌથી જીવલણ સાબિત થતી પરિસ્થિતિ ગ્લોબલ વોર્નિગ છે. જે વધતા પ્રદૂષણને કારણે ઘણા રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલા ફટાકડા ફોડવા મામલે એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, ફટાકડા અંગે બહાર પાડેલી માર્ગદર્શિકા તમામ રાજ્યોમાં લાગુ થશે. કોર્ટે એમ પણ કહ્યું કે વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લેવાની જવાબદારી રાજ્ય સરકારોની પણ છે.

ફટાકડાં ફોડનારની હવે ખૈર નહીં ! થશે 6 મહિનાની સજા અને દંડ, જાણો ક્યાં  લેવાયો નિર્ણય | delhi fire cracker ban punishment diwali 2022 know more  details

પ્રદૂષણ અંગે નિર્ણય
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, દિવાળી પર ફટાકડા ફોડવાના નિયમો અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હશે. કોર્ટે કહ્યું કે, પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફટાકડા બાબતે નિર્ણય લેવો પડશે. મતલબ કે જે રાજ્યમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છે ત્યાં ફટાકડા ફોડી શકાતા નથી. જો કોઈપણ રાજ્યમાં ગ્રીન ફટાકડાને ફોડવાની મંજૂરી હોય તો ત્યાં માત્ર ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે.

જનરલ કેટેગરીના ગરીબોને અનામત આપવા મામલે મોટા સમાચાર, થોડા દિવસમાં આવી શકે  છે ચુકાદો | supreme court hears the pleas of both the side regarding ews  reservation

'...જવાબદારી એકલી કોર્ટની નથી'
ફટાકડા પર પ્રતિબંધના મામલાની સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે પર્યાવરણીય જાળવવાની જવાબદારી એકલી કોર્ટની નથી. લોકોએ પણ વધુ ગંભીર બનવાની જરૂર છે. સાથો સાથ કોર્ટે એમ પણ કહ્યું કે, આજકાલ બાળકો કરતાં પુખ્ત વયના લોકો વધુ ફટાકડા ફોડે છે. તેથી લોકોએ પર્યાવરણ વિશે વિચારવાની જરૂર છે. રાજ્યોની સરકારોને હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લેવાનો પણ કોર્ટે નિર્દેશ આપ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ