બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Sunny Deol Son Karan Deol Got Engaged secretly know when will get married

મનોરંજન / દેઓલ પરિવારને ઘેર હરખના તેડાં: સનીએ ચુપકેથી કરાવી દીકરાની સગાઈ, જૂનમાં લગ્ન, કોણ છે દુલ્હન?

Megha

Last Updated: 11:46 AM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સની દેઓલના પુત્ર કરણ દેઓલે સગાઈ કરી લીધી છે અને રિપોર્ટ અનુસાર કરણ દેઓલની સગાઈ ખૂબ જ ખાનગી રાખવામાં આવી હતી જેમાં પરિવારના માત્ર નજીકના લોકો જ હાજર રહ્યા હતા.

  • સની દેઓલના પુત્ર કરણ દેઓલને લઈને મોટા સમાચાર સામે આવ્યા 
  • કરણ દેઓલે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે
  • સગાઈમાં દેઓલ પરિવારના માત્ર નજીકના લોકો જ હાજર રહ્યા હતા

સની દેઓલ બોલિવૂડના જૂના અને જાણીતા અભિનેતા છે આ સાથે તેનો પરિવાર કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. એવામાં હાલ એક સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે સની દેઓલના પુત્ર કરણ દેઓલને લઈને મોટા સમાચાર એ છે કે  પુત્ર કરણ દેઓલે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે અને તે ટૂંક સમયમાં લગ્ન પણ કરવા જઈ રહ્યો છે. જો કે તેને કોની સાથે સગાઈ કરી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Deol (@imkarandeol)

જો રિપોર્ટની માનીએ તો કરણ દેઓલની સગાઈ ખૂબ જ ખાનગી રાખવામાં આવી હતી જેમાં દેઓલ પરિવારના માત્ર નજીકના લોકો જ હાજર રહ્યા હતા. કરણની સગાઈના સમાચાર બહાર આવતા જ ફેન્સ માટે આ ચર્ચાનો વિષય બન્યો છે. 

જાણો લગ્ન ક્યારે થશે
રિપોર્ટ્સની માનીએ તો ધર્મેન્દ્રએ હાલ તેમના લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી અને એ અવસર પર પૌત્ર કરણ દેઓલે સગાઈ કરી હતી. એવા અહેવાલો છે કે જૂનમાં બંનેના લગ્નના થશે એવામાં લગ્નમાં હવે ઘણો ઓછો સમય બાકી છે, આવી સ્થિતિમાં દેઓલ પરિવારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે કરણ દેઓલના મંગેતરનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂરનો પણ સંબંધ નથી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Deol (@imkarandeol)

કરણ દેઓલે વર્ષ 2019માં આવેલ ફિલ્મ પલ પલ દિલ કે પાસ દ્વારા હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન ખુદ સની દેઓલે કર્યું હતું. જોકે આ ફિલ્મ કંઈ ખાસ કમાલ બતાવી શકી નહતી. સની દેઓલની વાત કરીએ તો તેની ફિલ્મ ગદર 2 ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અમીષા પટેલ જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ