બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / sunday horoscope based on zodiac shows how your day will be spent today
Mayur
Last Updated: 08:18 AM, 18 September 2022
આજનું પંચાંગ
18 09 2022 રવિવાર
માસ ભાદરવા
પક્ષ કૃષ્ણ
તિથિ આઠમ સાંજે 4.32 પછી નોમ
નક્ષત્ર મૃગશીર્ષ બપોરે 3.09 પછી આર્દ્રા
યોગ સિદ્ધિ સવારે 6.31 પછી વ્યતિપાત
કરણ કૌલવ સાંજે 4.32 પછી તૈતુલ
રાશિ મિથુન (ક.છ.ઘ.)
શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
ADVERTISEMENT
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 12.28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 5.32 થી 7.14 સુધી
ADVERTISEMENT
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
---------------------------------------
મેષ (અ.લ.ઈ.)
ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી
સંતાનોની સામાન્ય ચિંતા રહેશે
જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો
વૃષભ (બ.વ.ઉ.)
કામમાં ઉત્સાહમાં વધારો થશે
ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે
અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે
મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા
મિથુન (ક.છ.ઘ.)
આર્થિક સ્થિતિ મજબૂત બનશે
ધન, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે
પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે
માનસિક વ્યાકુળતા જણાશે
કર્ક (ડ.હ.)
યાત્રા-પ્રવાસથી લાભ થાય
સન્માન અને લાભ મળશે
તબિયત બાબતે કાળજી રાખવી
કારણ વગરનો તનાવ રહેશે
સિંહ (મ.ટ.)
પિતા અથવા વડીલનો સહકાર મળશે
ભાગ્યબળનો વધારો થશે
પરિવારથી તનાવ જણાશે
વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે
કન્યા (પ.ઠ.ણ.)
પારિવારિક જીવન સુખમય રહેશે
સંતાનોથી લાભ થશે
ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે
લેવડ-દેવડમાં સાવધાની રાખવી
તુલા (ર.ત.)
ધંધાકીય બાબતે તકલીફ જણાશે
કારણ વગરની ચિંતા અનુભવશો
જૂના સંબંધી-મિત્રોની મુલાકાત થશે
ધન હાનિની સંભાવના છે
વૃશ્ચિક (ન.ય.)
હરિફાઈવાળા કામમાં વિજય થશે
તબિયત બાબતે સાચવવું
અટવાયેલા કામો પૂર્ણ થશે
વિરોધીઓ પરાજીત થશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક યોજનાઓ સફળ બનશે
સન્માન અને ધનનો લાભ મળશે
સંતાન સંબંધે સારું સુખ મળશે
વ્યવસાયમાં નવી તકો મળશે
મકર (ખ.જ.)
ધંધા-રોજગારમાં સારી સફળતા મળશે
મકાનસુખ સારું મળશે
નવા વાહન લેવાના યોગ બને છે
ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
કુંભ (ગ.શ.ષ.સ.)
ઘર વપરાશની ચીજોમાં વધારો થશે
આજીવિકામાં નવી તકો મળશે
પરિવારથી સામાન્ય તણાવ જણાશે
આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે
મીન (દ.ચ.ઝ.થ.)
ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે
ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે
પરિવારજનોનો સહયોગ મળશે
ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું
-----------------
શું કરવું? : કુળદેવીને ગુલાબનું પુષ્પ અર્પણ કરવું
શું ના કરવું? : ઘરમાં કે બહાર ક્લેશથી બચવું
આજનો મંત્ર : ઓમ સર્વ સૌભાગ્ય દાયીન્યે નમઃ
આજનું દાન : ગરીબોને વસ્ત્ર દાન કરવું
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.