બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / આરોગ્ય / Stomach problems will be cleared! The benefits of eating bitter gourd are also beneficial for the body

હેલ્થ ટિપ્સ / પેટની સમસ્યાનો થશે સફાયો! આંબળા ખાવા ફાયદા પણ ખટુંબળા, શરીર માટે વરદાનરૂપ

Ajit Jadeja

Last Updated: 12:12 AM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમળા શરીરમાં તમામ પ્રકારની વિકૃતિઓ સામે લડવા માટે સક્ષમ છે.

આમળાને ઔષધીય ફળ કહેવામાં આવે છે. આમળા શરીરમાં તમામ પ્રકારની વિકૃતિઓ સામે લડવા માટે સક્ષમ છે. તે વિટામીન સી કેલ્શિયમ ફોસ્ફરસ આયર્ન કેરોટીન અને વિટામિન બી જેવા ઘટકોથી સમૃદ્ધ છે. જે તમારા શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. આમળા ખાવાના ઘણા ચમત્કારી ફાયદા છે, જે વિટામિન સી અને ઘણા પોષક તત્વોથી ભરપૂર છે, 

આમળા ખાવાના ચમત્કારી ફાયદા

આમળા ખાવાના ઘણા ચમત્કારી ફાયદા છે, જે વિટામિન સી અને ઘણા પોષક તત્વોથી ભરપૂર છે, જે તમારા શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. આવો આજે અમે તમને આમળા ખાવાના ફાયદાઓ વિશે જણાવીએ.

ડાયાબિટીસના દર્દીઓએ રોજ સેવન કરવું

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આંબળા ઉપયોગી છે. આમળા ડાયાબિટીસમાં પણ ખૂબ જ ફાયદાકારક છે, જેમને ડાયાબિટિસ હોય તેમના માટે રોજ આમળાનું સેવન કરવું ફાયદાકારક છે. 

ત્વચા માટે ફાયદાકારક

નિસ્તેજ ત્વચા માટે આમળા ખૂબ જ ફાયદાકારક છે, દરરોજ 1 કે 2 કાચા આમળા ખાવાથી નિસ્તેજ ત્વચા સાફ થાય છે અને ચહેરા પર ચમક પણ આવે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. આમળા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જે તંદુરસ્ત શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વાળ માટે ફાયદાકારક - આમળા વાળ ખરવાની સાથે વાળ સફેદ થવાની સમસ્યાને પણ દૂર કરે છે.

પેટની સમસ્યામાં રાહત

તમને પેટની કોઇ સમસ્યા હોય તો આમળા રાહત આપી શકે છે. આમળા પેટની સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે, તેથી રોજ આમળાનું સેવન કરો. 

વધુ વાંચો: ઘાયલ થયા બાદ લોહી અટકવાનું નામ નથી લઇ રહ્યું? તો હોઇ શકે છે આ બીમારીના લક્ષણ, જાણો ઉપાય

આંખો માટે ફાયદાકારક - આમળા આંખોની રોશની માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, તે આંખોને નબળી પડતી અટકાવે છે.

વજન નિયંત્રણ માટે ફાયદાકારક - આમળા વજનને નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક છે, તમે તેને જ્યુસ અને જામના રૂપમાં પણ લઈ શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ