ના હોય! / શું રાવણ વિશ્વનો સૌથી પહેલો પાયલટ હતો? શ્રીલંકન સરકારનો દાવો, રજૂ કર્યા તથ્યો

Sri lanka government said Ravana world first pilot

હિન્દુઓનું મહાકાવ્ય રામાયાણ કોને યાદ ન હોય? ત્યારે શ્રીલંકાની સરકાર દ્વારા રાવણને લઈને એક રિસર્ચ કરાયું છે અને તેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે. રાવણ દુનિયાનો સૌથી પહેલો પાયલોટ એટલે કે, વિમાનચાલક હતો. આવો જાણએ શું છે દાવો અને રિસર્ચ!

Loading...
બ્રેકિંગ ન્યૂઝ