બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / sprinkling turmeric and water in the main door of the house daily positive energy

વાસ્તુ ટિપ્સ / ઘરમાં જોઈએ છે સુખ-શાંતિ અને સમૃદ્ધિ? તો તુરંત પાણીમાં આ બે ચીજ મિલાવી ઘરના મુખ્ય દ્વાર પર કરો છંટકાવ

Bijal Vyas

Last Updated: 09:00 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્વ છે. ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા લાવવા માટે વાસ્તુમાં ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. આવો જાણીએ તે ઉપાય વિશે...

  • ઘરના મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરવો શુભ માનવામાં આવે છે
  • ખારા પાણીનો છંટકાવ કરવાથી રોગો, દોષ વગેરેને દૂર રાખી શકાય છે
  • આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર જાય છે

Vastu Tips: હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્વ છે. ઘર બનાવવાથી લઈને તેને સજાવવા સુધી વાસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. ઘર બનાવ્યા બાદ તેમાં લગાવેલા છોડ, વસ્તુઓની જાળવણી વગેરે બાબતો વિશે વાસ્તુમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેવી જ રીતે અન્ય કેટલાક ઉપાયો પણ કરવામાં આવે છે, જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે. પાણીનો આ રીતે ઉપયોગ કરવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ ઘરના મુખ્ય દરવાજામાં પાણી લગાવવાના ઉપાયો અને ફાયદાઓ વિશે...

કેવું હોવું જોઇએ ઘરનું પ્રવેશ દ્વાર, જાણો વાસ્તુ શાસ્ત્રના આ જરૂરી નિયમ |  main gate vastu tips

1.મુખ્ય દ્વાર પર કરો જળ છંટકાવ: 
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરવો શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દરવાજા પર તાંબાના કળશમાં નિયમિતપણે પાણી છાંટવું જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્ય વધે છે. તેનાથી ઘરમાં ક્લેશ ઓછો થાય છે. ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર જાય છે. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે.

2. મુખ્ય દ્વારમાં મીઠાના પાણીનો કરો છંટકકાવ: 
વાસ્તુશાસ્ત્ર અનુસાર અઠવાડિયામાં એકવાર ઘરના મુખ્ય દરવાજા પર મીઠાવાળુ પાણી છાંટવું જોઈએ. માનવામાં આવે છે કે મીઠું નકારાત્મકતાને દૂર કરે છે. આ સાથે ખારા પાણીનો છંટકાવ કરવાથી રોગો, દોષ વગેરેને દૂર રાખી શકાય છે. એટલા માટે તમારે પણ આ ઉપાય અવશ્ય કરવો.

વરસાદની સિઝનમાં ગરમ પાણીમાં બસ આ વસ્તુ નાંખીને પી જાઓ, આખું શરીર અંદરથી થઈ  જશે સાફ, મજબૂત થશે ઈમ્યુનિટી / Monsoon Health Tips hot water and drink it  immunity will be strong

3. મુખ્ય દ્વારમાં હળદરવાળુ પાણીનો કરો છંટકાવ: 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના મુખ્ય દરવાજા પર હળદરવાળુ પાણી છાંટવું ખૂબ જ શુભ હોય છે. દરરોજ સવારે ઉઠીને સ્નાન કર્યા પછી તાંબાના કળશમાં પાણી ભરીને તેમાં એક ચપટી હળદર નાખો. આ પછી આ પાણીને મુખ્ય દરવાજાની બંને બાજુ છાંટો. આમ કરવાથી આજુબાજુનું વાતાવરણ સ્વસ્થ રહેશે, સાથે જ ઘરમાં ધન અને ઐશ્વર્યની કમી નથી રહેતી.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ