બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / spam calls how to block spam calls install these apps from google play store
ADVERTISEMENT
કૉલ બ્લોક કરવા માટે આ એપ્સની મદદ લઇ શકશો
આવા કૉલને બ્લોક પણ કરી દેવામાં આવે તો બીજા નંબર પરથી કૉલ આવે છે. જો તમે પણ આ કૉલ્સથી પરેશાન થયા છો અને તેનુ કાયમી સોલ્યુશન શોધી રહ્યાં છે તો આ તમારા માટે કામની વાત છે. તમે Call Blocking Appsની મદદ લઇ શકો છો. ગુગલ પ્લે સ્ટોર્સ પર ઘણી એવી એપ્સ છે, જે જણાવે છે કે ફોન પર આવેલો કૉલ સ્પેમ છે કે નહીં. તમારે ગુગલ પ્લે સ્ટોર પર શોધવાની જરૂર નથી. અમે તમને અહીં આવી એપ્સ અંગે જણાવીશું જે સ્પેમ કૉલ્સ જણાવશે. આ સાથે આ એપ્સ દ્વારા કૉલ બ્લોક પણ કરી શકે છે.
ADVERTISEMENT
.jpg)
કૉલ બ્લોક કરવા માટે એન્ડ્રોઈડ એપ્સ
ADVERTISEMENT
Truecaller
આ એપનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ એપ અજાણ્યા કૉલને ઓળખવામાં મદદ કરે છે. આ દગાખોર, ફ્રોડ કૉલ્સ અને સ્પેમ કૉલ્સની ઓળખ કરે છે અને બ્લોક કરે છે. આ એપ દ્વારા તમે કોઈ નંબરને બ્લેકલિસ્ટ કરી શકો છો અને બ્લોક પણ કરી શકો છો.
ADVERTISEMENT
Hiya
આ એક સારી એપ છે. એપ સ્પેમ કૉલ્સને ઓળખી લે છે અને બ્લોક કરે છે. Hiya દ્વારા તમે ફોન બુક કોન્ટેક્ટ્સમાં નામ અને એડ્રેસ જોડી શકો છો.
ADVERTISEMENT

Calls Blacklist
ADVERTISEMENT
આ પણ એક સારી એપ છે. એપ કૉલ અને એસએમએસ બંને સંદેશ માટે કૉલ બ્લોકર છે.
Call Blocker
આ એપ દ્વારા કોલ સેન્ટર, સ્પેમ નંબર, રોબોકૉલ, ટેલીમાર્કેટીંગ વગેરેથી અજાણ્યા કૉલને બ્લોક કરવાનું એક મોટું કામ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT