બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / South superstar Kamal Haasan admitted to hospital due to ill health, doctor advises him to rest

BIG NEWS / સાઉથ સુપરસ્ટાર કમલ હાસનની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ, ડૉક્ટરે આપી આરામની સલાહ

Megha

Last Updated: 09:48 AM, 24 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની તબિયત લથડી છે. મળતા અહેવાલ મુજબ કમલ હસનને ગઇકાલે એટલે કે બુધવારે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  • સુપરસ્ટાર કમલ હાસનની તબિયત લથડી છે
  • કમલ હસન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી નથી થયું 

સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની તબિયત લથડી છે. મળતા અહેવાલ મુજબ કમલ હસનને ગઇકાલે એટલે કે બુધવારે ખૂબ જ તાવ આવ્યો હતો અને તેને કારણે તેમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તપાસ બાદ ડોક્ટરોએ તેમને આવનાર કેટલાક દિવસો સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે પણ આ સાથે રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેતાની તબિયત હાલ સારી છે. 

જણાવી દઈએ કે કમલ હાસન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી અને હાલ કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાને આજે હોસ્પિટલમાંથી રજા મળે તેવી શક્યતા છે. 

કમલ હાસન હાલમાં બિગ બોસ તમિલ સીઝન 6 હોસ્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે અભિનેતા છેલ્લી છ સીઝનથી શોનું એન્કરિંગ કરી રહ્યા છે અને લોકોને એમની એંકરીંગ ખૂબ પસંદ આવી રહી છે. 

વિક્રમ ગોખલે હેલ્થ અપડેટ
તે જ સમયે હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેના પરિવારે તેમના મૃત્યુના સમાચારને નકારી કાઢ્યા છે. વિક્રમ ગોખલે હાલ પુણેની હોસ્પિટલમાં દાખલ છે. જો કે 82 વર્ષીય અભિનેતાને થોડા દિવસો પહેલા દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે વિક્રમ ગોખલેની પુત્રીએ કહ્યું, 'તેમની હાલત હજુ પણ ગંભીર છે અને તે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેમનું નિધન થયું નથી. તેમના માટે પ્રાર્થના કરતા રહો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ