બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 04:38 PM, 13 March 2022
ADVERTISEMENT
વજન ઘટાડવામાં આપે છે યોગદાન
ઘણા લોકો વજન વધવાને કારણે એટલા પરેશાન હોય છે કે રાત્રે ખાવાનુ છોડી દે છે. જો તમે તમારા ડિનરમાં અમુક એવા સૂપનો સમાવેશ કરશો તો તમને આવશ્ય ફાયદો થશે. જેનાથી તમારા શરીરની એકસ્ટ્રા ફેટ પણ ઓછી થઇ જશે. આ શૂપ હેલ્ધી હોવાની સાથે-સાથે વજન ઘટાડવામાં પણ યોગદાન આપે છે. તો ચાલો જાણીએ કે તે કયા-કયા સૂપ છે.
ADVERTISEMENT
વજન ઘટાડવા માટે ડિનરમાં સામેલ કરો આ સૂપ
વજન ઘટાડવા માટે તમે મસૂર દાલ, પાલક અને કોળાના સૂપનો સમાવેશ કરી શકો છો. આ ત્રણેય સૂપ પીવાથી શરીરમાં જમા થયેલ એસ્ટ્રા ફેટ ઘટી જશે. વજન ઘટાડવાની સાથે-સાથ આ ત્રણેય સૂપ પીવાથી તમે હેલ્ધી પણ રહેશો. બદલાતી લાઈફસ્ટાઈલમાં તમારે તમારી ડાઈટમાં ફરજીયાત સૂપ સામેલ કરવુ જોઈએ.
કોળાનું સૂપ પીવાથી ઘટશે વજન
કોળાનુ સૂપ પીવાથી શરીરનું વજન ઓછુ થઇ જાય છે. જેના માટે કોળાને સારી રીતે કૂકરમાં ઉકાળી લો. કોળામાં કાળુ મરચુ મિલાવો. હવે તેના પર થોડી કોથમીર નાખીને ભેળવો. તમે ઈચ્છો તો તેમાં મીઠુ મિલાવી શકો છો. આ સૂપનુ દરરોજ ડિનરમાં સેવન કરવાથી શરીરનું વજન ઝડપથી ઘટી શકે છે. પાલકનું સૂપ પીવાથી વજન ઘટી જશે. ખરેખર, પાલકમાં ફાઈબર હોય છે, જે વજન ઘટાડવામાં તમારા માટે અસરકારક હોઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.