બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / મનોરંજન / sonu sood will help ashraf chaudhary

રહેમ નજર / કોહલી અને તેંડૂલકરના બેટ બનાવનાર કારીગરની મદદ માટે સામે આવ્યા સોનૂ સૂદ

Kinjari

Last Updated: 05:01 PM, 24 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય પહેલા સમાચાર મળ્યા હતા કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને સચિન તેંડૂલકરના બેટ બનાવનાર અશરફ ચૌધરી છેલ્લા થોડા સમયથી કિડનીની બિમારીથી પિડાઇ રહ્યાં છે. મુંબઇની હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તે પૈસાની અછતથી પિડાઇ રહ્યાં છે. તેમણે પૈસાની મદદ માંગી હતી ત્યારે એક પણ ક્રિકેટર તેમની મદદ માટે સામે નથી આવ્યા પરંતુ તેમને મદદ પહોંચી ગઇ છે સોનૂ સૂદની.

  • કોહલીનું બેટ બનાવનાર કારીગર બિમાર
  • સોનૂ સૂદ આવ્યા અશરફની મદદે
  • સોનૂને લાખો લોકોના આવે છે મેસેજ

કોહલી અને સચિનના બેટ બનાવનાર કારીગરની આ ન્યૂઝ સામે આવી ત્યારબાદ પણ કોઇ ક્રિકેટર મદદ કરવા સામે આવ્યા હતા. અભિનેતા સોનૂ સૂદ તેમની મદદ માટે સામે આવ્યા છે. 

કોઇએ સોનૂને ટેગ કરીને લખ્યુ કે, સોનૂ સૂદજી તમે કંઇક કરી શકો તો પ્લીઝ કરજો, તો તેના રિપ્લાયમાં સોનૂએ લખ્યું કે, એડ્રેસ શોધો આ ભાઇનું. 

તમને જણાવી દઇએ કે, બોલિવૂડ એક્ટર અને પ્રોડ્યુસર સોનૂ સૂદ લૉકડાઉનના સમયથી જ લોકોની મદદ કરી રહ્યાં છે. તેમણે લાખો પ્રવાસીઓને તેમના ઘરે પહોંચાડ્યા છે. કોઇને વિદેશથી ઘરે લાવ્યા છે તો કોઇને ઇલાજ માટે પૈસા આપ્યા છે. 

સોનૂ સૂદે ખુલાસો કર્યો છે કે, તેમને રોજ લાખો લોકોનો મદદ માટે મેસેજ આવે છે, સોનૂ પ્રયત્ન કરે છે કે દરેક લોકોને જવાબ મળે પરંતુ મદદ માંગનાર લોકોની સંખ્યા વધતી જાય છે. સોનૂની ટીમ રાત-દિવસ એક કરીને મદદ પહોંચાડી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ