બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Politics / smriti irani video with lassiwala of amethi goes viral on internet

કેન્દ્રીય મંત્રીની ફજિયત / Smriti Irani એ લસ્સીની દુકાને પૂછ્યું, ગાંધી પરિવારમાંથી ક્યારેય કોઈ આવ્યું, જવાબ એવો મળ્યો કે ભારે ટ્રોલ થયા

Hiralal

Last Updated: 10:25 PM, 6 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની તેમના મતવિસ્તાર અમેઠીની મુલાકાત ભારે ચર્ચાસ્પદ બની છે. અમેઠીમાં લચ્છીના દુકાનદારને પૂછેલા સવાલથી ઈરાની ટ્રોલ થયા.

  • સ્મૃતિએ લસ્સીના દુકાનદારને સવાલ પૂછ્યો
  • ગાંધી પરિવારથી કોઈ અહીં આવ્યું?
  • દુકાનદારના જવાબથી સ્મૃતિ ઈરાનીનું મૌન
  • પ્રિયંકા, રાહુલ ગાંધી આવ્યા-દુકાનદાર
  • ટ્વીટર પર ટ્રોલ થયા સ્મૃતિ ઈરાની

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અમેઠીની મુલાકાત દરમિયાન ત્યાંના લોકોની મુલાકાત કરે છે. 

 લસ્સીની દુકાને પહોંચીને ઈરાનીએ પૂછ્યું ગાંધી પરિવારમાંથી કોઈ આવ્યું હતું 
આ વીડિયોમાં તે એક લસ્સીની દુકાન પર પહોંચ્યા હતા. જ્યાં દુકાન માલિકને પૂછી રહ્યા હતા કે શું ગાંધી પરિવારમાંથી કોઈ અહીં આવ્યું હતું. સ્મૃતિ ઈરાની આ સવાલ પૂછીને ફસાઈ ગયા. સ્મૃતિ ઈરાનીએ વિચાર્યું પણ નહીં હોય કે દુકાનદાર તરફથી આવો જવાબ મળશે. દુકાનદારે કહ્યું કે પ્રિયંકા ગાંધી આવ્યા, રાહુલ ગાંધી આવ્યા. તમામ નેતા આવ્યા.

દુુકાનદારે એવો જવાબ આપ્યો કે ઈરાનીની બોલતી બંધ 

દુકાનદારના આ જવાબ બાદ સ્મૃતિ ઈરાનીએ સ્મિત આપ્યું હતું. પણ કોઈ વળતો જવાબ ન કર્યો.. કોંગ્રેસ નેતા શ્રીનિવાસે હવે આ વીડિયો ટ્વીટ કર્યો છે. અને કહ્યું કે સ્મૃતિ ઈરાનીને લાગી રહ્યું છે કે આ દેશમાં બધું પ્રથમ વાર જ થઈ રહ્યું છે. સ્મૃતિ ઈરાની જે દુકાન પર ગયા હતા તે પ્રખ્યાત છે. અશરફી લાલ લસ્સી કોર્નર જ્યાં સ્મૃતિ ઈરાનીએ મુલાકાત લીધી હતી. અને કોંગ્રેસ પર સવાલ પૂછીને ખુદ સ્મતિ ઈરાની ફસાઈ ગયા અને હવે ટ્વીટર પર ટ્રોલ થઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ