બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / smartphone may hack do not repeat these mistakes in phone

ટેક્નોલોજી / મોબાઇલ સાંભળતી વેળાએ જો-જો આવી ભૂલ કરતા, નહીંતર તમારો સ્માર્ટફોન થઇ શકે છે હેક!

Arohi

Last Updated: 01:10 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Smartphone Hack: એપ એક્સેસ કરવાથી એ જાણકારી મળે છે કે તમે કઈ એપ યુઝ કરી રહ્યા છો અને તમે કઈ એપ પર સૌથી વધારે સમય પસાર કરી રહ્યા છો. તેના માટે તમારે ભૂલથી પણ એ વસ્તુઓની પરવાનગી ન આપવી જોઈએ જેનાથી તમારો સ્માર્ટફોન કોઈ પણ હેક કરી શકે.

  • મોબાઈલ ફોન થઈ શકે છે હેક 
  • ફોન ઉપાડતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલ 
  • સ્માર્ટફોન વાપરતા આ વસ્તુનું રાખો ધ્યાન 

સ્માર્ટફોન યુઝ કરતી વખતે તમારે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે સ્માર્ટફોનને યુઝ કરતી વખતે તમને કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે એક ભૂલના કારણે તમારો ફોન હંમેશા માટે હેગ થઈ શકે છે. આજ કારણ છે કે તમને ટેક્નોલોજીની સાથે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું રહેશે. જાણો તેના વિશે. 

ફોન પર વાત કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન 
ફોન પર વાત કરતી વખતે પણ તમને ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે વાત કરતી વખતે તેની અવગણના કરો છો તો તમારૂ બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે. આજ કારણ છે કે લોકો આ સમયે ખૂબ જ સતર્ક રહે છે. તમને સૌથી વધારે ધ્યાન રાખવાનું હોય છે કે ફોન વખતે કોઈ એપ ઈન્સ્ટોલ ન કરે. તેનાથી હેકર્સ મોબાઈલ હેક કરી લે છે. માટે તમને ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે.

એપ ઈન્સ્ટોલ ન કરો 
સ્માર્ટફોન યુઝ કરતી વખતે ખૂબ જ સતર્ક રહેવું જોઈએ. કારણ કે એક ભૂલના કારણે તમારો સ્માર્ટફોન હેક થઈ શકે છે. સામાન્ય રીતે એપની મદદથી એવું કરવામાં આવી શકે છે. માટે તમે ભૂલથી પણ કોઈ એપ ઈન્સ્ટોલ ન કરો. એટલે કે કોઈ પણ તમને ફોન પર કોઈ એક ઈન્સ્ટોલ કરવા માટે કહે તો ન કરો. કારણ કે વીપીએન એપ્સની મદદથી યુઝર્સનો ફોન હેક કરવામાં આવી રહ્યો છે. 

વધુ વાંચો: ઈન્કમ ટેક્સ કેવી રીતે બચાવવો? 3 ટ્રિક તમને કરાવશે ચોક્કસ મોટો ફાયદો, છૂટ એવી કે કોઈ ઝંઝટ જ નહીં

Access To Apps- 
જ્યારે પણ કોઈ એપ ઈન્સ્ટોલ કરો તો કોઈ વસ્તુનુ ધ્યાન રાખો. સામાન્ય રીતે જ્યારે પણ તમે કોઈ એપ ઈન્સ્ટોલ કરો છો તો તે તમારી પાસે એક્સેસ માંગે છે. તમારે એક્સેસ ન આપવું. તેની પરવાનગી આપવાનો મતલબ છે કે એપ તમારી દરેક વસ્તુની જાણકારી મેળવી શકે છે. એટલે કે તમે એપ કઈ યુઝ કરો છો અને તે કેવી રીતે કામ કરે છે. સાથે જ તમે દિવસમાં સૌથી વધારે સમય કઈ એપ પર સ્પેંડ કરો છો. તેના માટે તમારે તેની પરવાનગી ન આપવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ