બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Simple Recipe Of Lasaniya Mamra at Home

રેસિપી / આ રીતે વઘારી લો લસણિયા મમરા, ખાતા થાકશો નહીં

Bhushita

Last Updated: 02:55 PM, 26 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતીનું ઘર હોય અને ઘરમાં મમરા ન હોય તેવું બને જ નહીં. દરેક ગુજરાતી ઘરમાં મમરાને વધારીને ડબ્બો ભરેલો હોય જ છે. જો તમે પણ એક જ સિમ્પલ મમરા ખાઈને કંટાળ્યા છો તો તમે લસણિયા મમરા ઘરે જ બનાવી શકો છો.

રેસિપી

સામગ્રી

  • અડધું પેકેટ મમરા
  • પા કપ તેલ
  • સ્વાદ અનુસાર શીંગદાણા
  • અડધી ચમચી હિંગ
  • મીઠા લીમડાના પાન
  • 4 નંગ લીલા મરચા
  • અડધી ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી લસણ પાવડર કે પેસ્ટ

રીત

એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં હિંગ નાંખીને શિંગદાણા સાંતળી લો. તેમાં મરચાંની કતરણ અને મીઠો લીમડો નાંખો. જો સૂકો લસણનો પાવડર ન હોય તો લસણની પેસ્ટ પણ નાંખી શકો છો. લસણનો લાલ રંગ બ્રાઉન થશે. હવે તેમાં હળદર મિક્સ કરો. હવે મમરા મિક્સ કરો. ફ્લેવર માટે જીરાળુ પણ મિક્સ કરી લો. પાંચ મિનિટ સુધી મમરા હલાવતા રહો. તે ઠંડા થાય એટલે એરટાઈટ ડબ્બામાં ભરીને કોઈ પણ સમયે તેની મજા માણો. 

નોંધ- જો તમને નાયલોન સેવ પસંદ હોય તો તમે આ મમરામાં તેને પણ મિક્સ કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Recipe Lasaniya Mamra Recipe ફાયદો મમરા રેસિપી લસણિયા વધારેલા મમરા recipe
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ