બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / બિઝનેસ / silver gold or platinum which card is usefull for you check benefits and services

તમારા કામનું / સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ: કયું ડેબિટ ને ક્રેડિટ કાર્ડ તમારી માટે વધારે લાભદાયક, જાણો ફાયદા

Manisha Jogi

Last Updated: 02:04 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેન્ક એકાઉન્ટ ઓપન કરાવતા સમયે સિલ્વર, ગોલ્ડ તથા પ્લેટિનમ કાર્ડની પંસદગી કરી શકો છો. કાર્ડ અનુસાર તેના ઉપયોગ અને ફાયદા પણ અલગ અલગ હોય છે.

  • ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે 
  • જરૂરિયાત અનુસાર કાર્ડની પસંદગી કરો.
  • જાણો તમામ કાર્ડના ફાયદા. 

આજના ડિજિટલ યુગમાં પૈસાની લેવડ દેવડની સાથે શોપિંગ કરવાની રીત પણ બદલાઈ છે. બેન્ક તરફથી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ અલગ અલગ પ્રકારના હોય છે. ટ્રાન્ઝેક્શન માટે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે. બેન્ક એકાઉન્ટ ઓપન કરાવતા સમયે સિલ્વર, ગોલ્ડ તથા પ્લેટિનમ કાર્ડની પંસદગી કરી શકો છો. કાર્ડ અનુસાર તેના ઉપયોગ અને ફાયદા પણ અલગ અલગ હોય છે. આ તમામ કાર્ડ વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. તમે તમારી જરૂરિયાત અનુસાર કાર્ડની પસંદગી કરી શકો છો. 

ક્લાસિક કાર્ડ
આ કાર્ડ પર વિશ્વભરમાં તમામ પ્રકારની કસ્ટમર સર્વિસનો લાભ લઈ શકાશે. તમે કોઈપણ સમયે આ કાર્ડને રિપ્લેસ કરાવી શકો છો અને ઈમરજન્સીમાં એડવાન્સ કેશ પણ મેળવી શકો છો. 

સિલ્વર કાર્ડ
જે ગ્રાહક ક્રેડિટ કાર્ડથી મહત્તમ વેલ્યૂ સાથે પુનર્ચૂકવણી સુવિધામાં ફ્લેક્સિબિલિટી મેળવવા માંગે છે, તે ગ્રાહક આ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. આ કાર્ડમાં 90 ટકા સુધી એડવાન્સ કેશ લિમિટ હોય છે. 

ગોલ્ડ કાર્ડ
તમારી પાસે ગોલ્ડ વિઝા કાર્ડ છે, તો ટ્રાવેલ આસિસ્ટન્સ, વિઝાના ગ્લોબલ કસ્ટમર આસિસ્ટન્સ સર્વિસનો ફાયદો મળે છે. વિશ્વભરમાં આ કાર્ડ સ્વીકારવામાં આવે ચે. આ કાર્ડને ગ્લોબલ ATM નેટવર્ક આપવામાં આવે છે. ઉપરાંત રિટેઈલ, ડાઈનિંગ અને એન્ટરટેઈનમેન્ટ આઉટલેટમાં આ કાર્ડનો ઉપયોગ કરીને છૂટ મેળવી શકાય છે. 

પ્લેટિનમ કાર્ડ
ગોલ્ડ કાર્ડની જેમ વિશ્વભરમાં પ્લેટિનમ કાર્ડ પણ સ્વીકારવામાં આવે છે. કેશ ડિસ્બર્સમેન્ટથી લઈને ગ્લોબલ ATM નેટવર્કની સુવિધા આપવામાં આવે છે. મેડિકલ અને લીગલ રેફરલ તથા આસિસ્ટન્સ પણ આપવામાં આવે છે. આ કાર્ડથી ડીલ, ડિસ્કાઉન્ટ ઓફર અને અન્ય સુવિધાનો લાભ મળે છે. 

સિગ્નેચર કાર્ડ
સિગ્નેચર કાર્ડ પર અનેક પ્રકારની સુવિધાનો લાભ આપવામાં આવે છે, જેમા એરપોર્ટ લાઉન્ડ એક્સેસ પણ શામેલ છે. 

માસ્ટરકાર્ડ ત્રણ પ્રકારના હોય છે
માસ્ટરકાર્ડના ત્રણ પ્રકારના ડેબિટ કાર્ડ ખૂબ જ ફેમસ છે. જેમાં Standard Debit Card, Enhanced Debit Card અને World Debit MasterCard શામેલ છે. જ્યારે પણ બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં આવે છે, ત્યારે બેન્ક તરફથી સ્ટાન્ડર્ડ ડેબિટ કાર્ડ ઈશ્યૂ થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ