બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / બોલિવૂડ / shreya ghosal birthday special celebrating day of sinnger in america ohio city

મનોરંજન / કોણ છે બોલિવુડની એ સિંગર? જેના નામે અમેરિકામાં ઉજવાય છે સ્પેશ્યલ ડે

Arohi

Last Updated: 01:58 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shreya Ghosal Birthday Special: બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકથી એક સિંગર્સ છે. જેમણે પોતાના અવાજથી ફેંસના દિલો પર પોતાની છાપ છોડી છે. આજે અમે તમને એક એવી સિંગર વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના અવાજથી લોકોનું દિલ જીતી લીધુ છે.

ફક્ત 16 વર્ષની ઉંમરમાં પોતાના અવાજથી લોકોના દિલોમાં રાજ કરનાર શ્રેયા ઘોષાલ આજે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. સિંગર પોતાની ગાયકી જ નહીં પરંતુ સુંદરતાના કારણે પણ લોકપ્રિય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શ્રેયાએ અત્યાર સુધી ઘણા એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે પરંતુ શું તમે જાણો છો કે તેમના નામનો દિવસ અમેરિકામાં શા માટે ઉજવવામાં આવે છે?  

આ રિયાલિટી શૉથી કરી હતી એન્ટ્રી 
બોલિવુડ સિંગર શ્રેયા ઘોષાલે સૌથી પહેલી વખત સિંગિંર રિયાલિટી શૉ 'સારેગામા'થી પોતાની ઓળખ બનાવી હતી. તેમણે આ શૉને જીત્યો અને અહીંથી જ તેણે સિંગિંગ જર્નીની શરૂઆત કરી. પોતાના મધુર અવાજથી શ્રેયા આજે પણ પોતાના ફેંસના દિલો પર રાજ કરે છે. વર્ષ 2010માં સિંગરને અમેરિકાનું એક મોટુ સન્માન મળ્યું હતું. જેને લઈને શ્રેયાની સાથે તેના દરેક ફેનને ગર્વ થઈ રહ્યો છે. 

વધુ વાંચો: રાજનીતિમાં એન્ટ્રી મારતા જ થલાપતિ વિજયનો માસ્ટર સ્ટ્રોક શરૂ, CAA પર આપી દીધું મોટું નિવેદન

ગવર્નરે કરી હતી જાહેરાત 
તમને જણાવી દઈએ કે શ્રેયા ઘોષાલના નામનો દિવસ અમેરિકામાં ઉજવવાની પાછળ એક રસપ્રદ સ્ટોરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંગર વર્ષ 2010માં ઉનાળાની રજાઓ માટે અમેરિકા ગઈ હતી. તે સમયે ત્યાના ગવર્નર ટેડ સ્ટ્રેકલેન્ડે શ્રેયા ઘોષાલના નામનો ડે અમેરિકાના ઓહાયોમાં સેલિબ્રેટ કરવાની જાહેરાત કરી હતી. આજ કારણ છે કે અત્યારથી અત્યાર સુધી 25 જૂને તેમના નામનો દિવસ ઉજવીને તમને સન્માન આપવામાં આવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ