બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / vijay aka thalapathy vijay urges tamil nadu govt not to implement caa

મનોરંજન / રાજનીતિમાં એન્ટ્રી મારતા જ થલાપતિ વિજયનો માસ્ટર સ્ટ્રોક શરૂ, CAA પર આપી દીધું મોટું નિવેદન

Arohi

Last Updated: 01:00 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Thalapathy Vijay On CAA: તમિલ અભિનેતા અને તમિલાગા વેટ્રી કડગમ પ્રમુખ થેલાપતિ વિજયને CAA 2019ને લાગુ કર્યા બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અભિનેતાએ CAAને અસ્વીકાર્ય ગણાવ્યું અને તમિલનાડુ સરકારને તેને રાજ્યમાં લાગુ ન કરવાની માંગ કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે સોમવારે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાની જાહેરાત કરી. CAA 2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપના ચૂંટણી ઢંઢેરાનો ભાગ હતું. ભાજપા સરકારના સત્તામાં આવ્યા બાદ સંસદે 11 ડિસેમ્બર 2019એ તેને લાગુ કર્યું. હવે તેના પર સાઉથ અભિનેતા દલપતિ વિજયને પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને તેને અસ્વીકાર્ય જણાવ્યું છે. 

તમિલ અભિનેતા અને તમિલાગા વેટ્રી કડગમ પ્રમુખ થેલાપતિ વિજયને CAA 2019ને લાગુ કર્યા બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અભિનેતાએ CAAને અસ્વીકાર્ય ગણાવ્યું અને તમિલનાડુ સરકારને તેને રાજ્યમાં લાગુ ન કરવાની માંગ કરી છે. 

વિજયે કરી પોસ્ટ 
વિજયને પોતાની પાર્ટી તમિલગા વેટ્રી કજગમના ઓફિશ્યલ એક્સ એકાઉન્ટ પર એક ઓફિશ્યલ નીવેદન શેર કર્યું છે. તેમણે તમિલમાં લખ્યું, "ભારતીય નાગરિકતા સંસોધન અધિનયમ 2019 જેવા કોઈ પણ કાયદાને આવી સ્થિતિમાં લાગુ કરવું સ્વીકાર્ય નથી. જ્યાં દેશના બધા નાગરિક સામાજીક સદ્ભાવની સાથે રહે છે. નેતાઓને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તે કાયદો દેશમાં લાગુ ન થાય."

વધુ વાંચો: આજે Meera Chopra બનશે દુલ્હન, હાથોમાં સજાવી રક્ષિતના નામની મહેંદી, લખાવ્યું 'ઓમ ઉમા મહેશ્વરાય નમ:'

અભિનેતાએ તમિલનાડુ સરકાર પાસે એ સુનિશ્ચિક કરવાની પણ માંગ કરી છે કે કાયદો તમિલમાડુમાં લાગુ ન થાય. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "નેતાઓને આ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ કાયદો તમિલનાડુમાં લાગુ ન થાય."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ