બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / Shocking death of father and son who went out for Panipuri in Thasara, 3 killed in two-bike collision, one seriously

ખેડા / ઠાસરામાં પાણીપુરી લેવા નીકળેલા પિતા-પુત્રનું કંપારી છૂટી જાય તેવું મોત, બે બાઈક સામસામે ટકરાતાં 3નો ગયો જીવ, એક ગંભીર

Vishal Khamar

Last Updated: 11:35 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત નેશનલ હાઈવે પર ટેમ્પો પલ્ટી ખાઈ જતા 4 લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે ખેડામાં બે બાઈક સામ સામે ટકરાતા 3 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે એસ.પી. રીંગ રોડ પર બેકાબુ કાર ચાલકે સામેથી આવી રહેલ ટ્રકને ટક્કર મારતા ઈજાઓ થવા પામી હતી.

  • સુરત નેશનલ હાઈવે પર ટેમ્પો પલ્ટી ખાતા 4 લોકો ઈજાગ્રસ્ત 
  • ખેડાના ઠાસરાના કંથરાઈ નવા કુવા રોડ પર અકસ્માતમાં 3 ના મોત
  • S.P રિંગ રોડ પાસે ઓગણજ સર્કલ નજીક અકસ્માતમાં 3 લોકો ઘાયલ

સુરત નેશનલ હાઈવે નં. 48 પર સાંજના સુમારે અચાનક જ બેન્ડ બાજાને ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. અચાનક કોસંબા નજીક ટેમ્પાની ચેસીસ તૂટી જતા ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. જેથી ટેમ્પામાં સવાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા.

108 મારફતે ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા
સુરત નેશનલ હાઈવે પર બેન્ડ વાજાની ટીમ લઈને જઈ રહેલ ટેમ્પાની ચેસીસ અચાનક તૂટી જતા ટેમ્પામાં સવાર બેન્ડ વાજાના 15 કર્મચારીઓને નાની મોટી ઈજાઓ પહોંચવા પામી હતી. ત્યારે અકસ્માતમાં 4 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલી 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ટેમ્પાની ચેસીસ તૂટી જતા ટેમ્પામાં બેન્ડવાજાનો સામાન કર્મચારીઓ પર પડતા કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી.

પિતા અને નાના માસૂમ દીકરાનું ઘટનાસ્થળે જ મૃત્યુ
ખેડાનાં ઠાસરાનાં કંથરાઈ નવા કુવા રોડ પર અકસ્માત સર્જાયો હતો.  જેમાં બે બાઈક સામ સામે ટકરાતા 3 લોકોનાં મૃત્યું થયા હતા. જેમાં પિતા અને નાના માસુમ દીકરાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે નવાકૂવાથી પિતા-પુત્ર પાણીપુરી લેવા નીકળ્યા હતા.
બેકાબૂ કાર ચાલક સામેથી આવી ટ્રક સાથે અથડાઈ
એસ.પી. રીંગ રોડ પાસે ઓગણજ સર્કલ નજીક પણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બેકાબુ કાર ચાલક સામેથી આવી રહેલ ટ્રક સાથે અથડાયો હતો. જેમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ