બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Shoaib Akhtar's blabbering again, makes absurd claim of fighting against India in Kargil

કારગિલ વિજય દિવસ / ભારત સામે બે વખત યુદ્ધ લડવા પહોંચ્યો હતો આ પાકિસ્તાની ક્રિકેટર, કાશ્મીરમાં મિત્રોને ફોન કરીને જુઓ શું કહ્યું

Megha

Last Updated: 02:37 PM, 26 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'મરશું તો સાથે મરશું. જોઈ લેશું બધાને. ' એ સમયે હું કાઉન્ટી સિજન છોડીને બે વખત જંગમાં ભાગ લેવા માટે પંહોચ્યો હતો. '

  • કારગિલની જંગ 60 દિવસથી પણ વધુ ચાલી હતી
  • આ જંગમાં ભારતના 527 જવાન શહીદ થયા હતા
  • મરશું તો સાથે મરશું. જોઈ લેશું બધાને - શોએબ અખ્તર

દેશ આજે કારગિલ વિજય દિવસ મનાવી રહ્યો છે. 23 વર્ષ પહેલા ભારતીય સેનાએ કારગિલ યુધ્ધમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. કારગિલની જંગ 60 દિવસથી પણ વધુ ચાલી હતી. આ જંગને 'વિજય ઓપરેશન' નામ આપવામાં આવ્યું હતું. જો કે આ જંગમાં ભારતના 527 જવાન શહીદ થઈ ગયા હતા. 

જો કે આ જંગથી રમત અને ખાસ કરીને ક્રિકેટ પણ અછૂત નહતું રહ્યું. બંને દેશોના ખેલાડીઓ એ આ જંગ પર ઘણી ટીપ્પણીઓ કરી હતી. એમાંના જ એક છે પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તર. એમને બે વર્ષ પહેલા એક પાકિસ્તાની ન્યુઝ ચેનલ એઆરવાઈ પર કહ્યું હતું કે એ સમયે તેઓ બે વખત ભારત સામે કારગીલ જંગ લડવા માટે ગયા હતા પણ એમને મોકો નહતો આપવામાં આવ્યો. 

શોએબ અખ્તરે કહ્યું હતું કે, ' મારી દેશભક્તિ પર કોઈએ શંકા ન કરવી જોઈએ, લોકોને ખબર નથી પણ એ સમયે હું નોટિઘમ કાઉન્ટી ક્લબમાં હતો અને મારો પોણા બે લાખ પાઉન્ડનો એક કરાર થયો હતો. 2002માં આનાથી પણ મોટો કરાર થયો હતો પણ જ્યારે કારગિલ યુધ્ધ થયું તો હું બધુ છોડીને ભાગી આવ્યો હતો.' 

'હું એ સમયે લાહોરમાં આવીને ઊભી ગયો હતો. હાજી જનરલ મારી સાથે આવ્યા અને મને પૂછ્યું કે હું અહિયાં શું કરી રહ્યો છું. એ સમયે મેં કહ્યું હતું કે અહિયાં જંગ ચાલુ થવાની છે. મરશું તો સાથે મરશું. જોઈ લેશું બધાને. હું એ સમયે કાઉન્ટી સિજન છોડીને આવ્યો હતો. બે વખત જંગમાં ભાગ લેવા માટે પંહોચ્યો હતો. ' 

ભારત સમએ જંગ લડવા માટે કાશ્મીરમાં શોએબ અખ્તરે તેના મિત્રને ફોન કરીને કહ્યું હતું કે 'હથિયાર તૈયાર રાખો હું આવી ગયો છું. એ સમયે માંરી પત્નીએ હાથ જોડી અને કસમ આપીને મને રોકી લીધો હતો. ભારતે હુમલો કર્યો અને ઘણું નુકશાન પણ થયું હતું. સવારે ઊઠીને આ સમાચાર સાંભળ્યા તો મને ચક્કર આવવા લાગ્યા હતા. એ સમયે મારી પત્ની એ મને સંભાળ્યો હતો.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ