પિક્ચર અભી બાકી હૈ / મહારાષ્ટ્રમાં ભલે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છતાં આ રીતે સરકાર બની શકે છે

shivsnea ncp and congress have still option to form government after presidential rule in maharashtra

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી, જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. જોકે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો વિકલ્પ હજી પૂરો થયો નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ