બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / shimla landslide krishna nagar slaughter house 5 houses damaged 2 death

કુદરતનું રૌદ્ર સ્વરૂપ / શિમલામાં ફરી ભૂસ્ખલન: તાશના પત્તાની જેમ મકાન ધરાશાયી, 2ના મોત, CMએ કહ્યું '...તો તુરંત ઘર ખાલી કરી દેવું'

Arohi

Last Updated: 11:59 AM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shimla Landslide: 28 કરોડ રૂપિયાના ખર્ચે સાત વર્ષ પહેલા બનેલા સ્લોટર હાઉસ પણ ભૂસ્ખલનમાં દબાઈ ગયા. અહીં પર NDRFની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું છે.

  • સ્લોટર હાઉસ ભૂસ્ખલનમાં દબાયા 
  • NDRFની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું
  • શિમલાના કૃષ્ણા નગરમાં ભૂસ્ખલનથી 2ના મોત 

હિમાચલ પ્રદેશના શિમલાના કૃષ્ણા નગરમાં થયેલા ભૂસ્ખલનમાં 2 લોકોના મોત થયા છે. મંગળવારે સાંજે અહીં મોટુ લેન્ડસ્લાઈડ જોવા મળ્યું હતું. કુલ 5 મોટા મકાન ધરાસાઈ થયા છે. જ્યારે અમુક શેડ્સ પણ લેન્ડસ્લાઈડની ઝપેટમાં આવ્યા છે. લેન્ડસ્લાઈડનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. 

જાણકારી અનુસાર 5થી વધારે મકાન ભૂસ્ખલનની ઝપેટમાં આવ્યા હતા. 28 કરોડ રૂપિયાના ખર્ચે સાત વર્ષ પહેલા બનેલા સ્લોટર હાઉસ પણ ભૂસ્ખલનમાં વહી ગયા. અહીં પર NDRFની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું છે. 

કૃષ્ણા નગરમાં લેન્ડસ્લાઈડ 
હકીકતે રાજધાનીના કૃષ્ણા નગરમાં સાંજે પહેલા તો એક ઝાડ મકાન પર પડ્યું અને પછી ત્યાં મોટુ લેન્ડસ્લાઈડ થયું. એક બાદ એક પાંચ મકાન ભુસ્ખલનની સાથે જમીનદોષ થઈ ગયા. એવામાં આસપાસ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે ફક્ત બે જ લોકો ઘટના સ્થળ પર હતા. કારણ કે પહેલાથી જ અહીં મકાન પડવાનો ખતરો હતો. માટે લોકોએ ઘર ખાલી કરાવી દીધા હતા. 

પૈસા લેવા ગયા હતા બન્ને 
જણાવવામાં આવી રહ્યું છે કે સ્લોટર હાઉસ પણ ખાલી હતું પરંતુ ગલ્લામાં મુકેલા પૈસા લેવા માટે બન્ને વ્યક્તિ અંદર ગયા હતા અને એવામાં લેન્ડસ્લાઈડની ઝપેટમાં આવી ગયા. હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે. તે ખૂબ મોટુ ભૂસ્ખલન હતું. 

CMએ લોકોને કરી અપીલ 
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ કહ્યું કે ઘટનામાં બે લોકોના મોત થયા છે. સતત વરસાદના કારણે રાજ્યમાં અત્યાર સુધી કુલ 60 લોકોના મોત થઈઓ ચુક્યા છે. કાલે શૌક્ષણિક સંસ્થાન બંધ હશે. હું લોકોને અપીલ કરૂ છું કે જો કોઈ તિરાડ આવે છે તો તે પોતાના ઘરને તરત ખાલી કરી દે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ