ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / આ છે વિશ્વની સૌથી હોટ ટેનિસ પ્લેયર, જેની સુંદરતા આગળ ભલભલી એક્ટ્રેસ પાણી ભરે, જુઓ તસવીરો
5 ફોટો ગેલેરી
Last Updated: 11:33 AM, 4 November 2025
1/5
2/5
ADVERTISEMENT
3/5
4/5
પૂર્વ ટેનિસ સ્ટારે પોતાના ટેનિસ કન્ટેન્ટની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ નામ બનાવ્યું છે. હવે તે રવિવારથી શરુ થતી નવી સીઝનના પહેલા ગ્રાન્ડ સ્લેમમાં ખુદને જોબ અપાવવામાં સફળ રહી છે. તે મિસૌરી ટાઈગર્સની ખેલાડી વરવારા લેપચેન્કોની કોચ બની ગઈ છે અને ઓસ્ટ્રેલિયન ઓપનમાં દેખાઈ રહી છે.
ADVERTISEMENT
5/5
સ્ટલમેને આગળ લખ્યું છે કે, “આજે સવારે મને એક સારા મિત્રનો ફોન આવ્યો, જેમાં તેણે પૂછ્યું કે શું હું આ વર્ષના આયોન માટે છેલ્લા સમયના કોચ તરીકે કામ કરી શકું છું. હું ટૂર્નામેન્ટના કોર્ટ પર જવા અને કોઈ પણ રીતે સમર્થન કરવાના અવસર માટે ખૂબ જ ઉત્સાહી છું.” (Photos : rstuhlmann)
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ