બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / shardiya navratri 2022 date shubh muhurat significance do not do these things in maa durga will angry

Navratri 2022 / પહેલુ નોરતુ ક્યારે છે? શારદીય નવરાત્રિમાં ભૂલથી પણ ન કરશો આ કામ, નહીંતર માં નવદુર્ગા થશે નારાજ

Premal

Last Updated: 06:37 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

26 સપ્ટેમ્બર 2022થી શારદીય નવરાત્રિની શરૂઆત થશે. જેની પૂર્ણાહૂતિ 5 ઓક્ટોબરે થશે. આ દરમ્યાન ભૂલથી પણ આ કામ ના કરશો.

  • નવરાત્રિનુ પહેલુ નોરતુ ક્યારે છે?
  • નવરાત્રિ દરમ્યાન ભૂલથી પણ આ કામ ના કરતા  
  • નહીંતર માં દુર્ગા થશે કોપાયમાન 

નવરાત્રિ દરમ્યાન ભૂલથી પણ આ કામ ના કરશો

હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રિનુ વિશેષ મહત્વ છે. નવરાત્રિનુ પર્વ દેવી શક્તિ માં દુર્ગાને સમર્પિત હોય છે. નવરાત્રિમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે શારદીય નવરાત્રિનુ વ્રત રાખીને અને વિધિપૂર્વક માં દુર્ગાની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. દેવી માં આશીર્વાદ પ્રદાન કરે છે. નવરાત્રિ દરમ્યાન માઈભક્તોએ ભૂલથી પણ આ કામ ન કરવુ જોઈએ નહીંતર માં નારાજ થાય છે. 

શારદીય નવરાત્રિમાં ન કરશો આ કામ, માં દુર્ગા થઇ શકે છે નારાજ 

કન્યાઓનુ દિલ ના દુભાવો

હિન્દુ ધર્મમાં કન્યાઓને માં દુર્ગાનુ સ્વરૂપ માનવામાં આવે છે. તેથી નવરાત્રિમાં કન્યા પૂજન અથવા કંજકા પૂજનનુ વિધાન છે. નવરાત્રિમાં કોઈ પણ કન્યા અથવા મહિલા પ્રત્યે ખરાબ વિચાર ન લાવશો. નહીંતર માં દુર્ગા નારાજ થઇ શકે છે. 

નવરાત્રિમાં ઘરને એકલા ના છોડશો

જો ઘરમાં નવરાત્રિ વ્રતના કળશની સ્થાપના કરી છે અથવા અખંડ જ્યોતિ પ્રગટાવી છે, તો નવરાત્રિમાં ઘરને એકલુ ના મુકવુ જોઈએ. જેનાથી માતા રાની નારાજ થઇ શકે છે. 

ઝગડા અને વિવાદથી રહો દૂર

નવરાત્રિ દરમ્યાન ભક્તોએ કોઈ પણ પ્રકારના ઝગડા અને વિવાદથી દૂર રહેવુ જોઈએ. કારણકે ઝગડા અને વિવાદથી વ્રત કરનારી આત્માને દુ:ખ પહોંચે છે. જેનાથી દેવી માં નારાજ થાય છે. આમ પણ ધાર્મિક માન્યતા છે કે લડાઈ ઝગડાવાળા ઘરમાં માં લક્ષ્મી વાસ કરતી નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ