બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shani rashi parivartan saturn horoscope rashifal 2024 future predictions

ગોચર / વર્ષ 2024માં આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે, આર્થિક પરેશાની દૂર થશે

Manisha Jogi

Last Updated: 12:38 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ ગ્રહ ખૂબ જ ધીમી ચાલ ચાલી રહ્યા છે. વર્ષ 2024માં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન રહેશે. શનિદેવ કુંભ રાશિમાં રહીને કેટલીક રાશિના જાતકો પર વિશેષ કૃપા વરસાવશે.

  • જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે
  • વર્ષ 2024માં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન રહેશે 
  • આ રાશિના જાતકોને થશે અપાર લાભ

જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. તમામ ગ્રહ ખૂબ જ ધીમી ચાલ ચાલી રહ્યા છે. વર્ષ 2024માં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન રહેશે. શનિદેવ કુંભ રાશિમાં રહીને કેટલીક રાશિના જાતકો પર વિશેષ કૃપા વરસાવશે. 

આ રાશિના જાતકોને થશે લાભ
મેષ-
બિઝનેસમાં લાભ થશે. કાર્યક્ષેત્રે તમારા કામની સરાહના કરવામાં આવશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નોકરી અને વેપારમાં લાભ થશે. મિત્રોનો સહયોગ મળશે, ધાર્મિક કાર્યો માટેની તક પ્રાપ્ત થશે. 

વૃષભ- 
જે પણ કામ કરવામાં આવશે, તે કામની સરાહના કરવામાં આવશે. નાણાંકીય લાભ થશે, જેથી આર્થિક સમસ્યાથી છુટકારો મળશે. જીવનસાથી સાથે સમય પસાર કરશો, નોકરિયાત વ્યક્તિઓ માટે સારો સમય રહેશે. 

મિથુન- 
વર્ષ 2024નો સમય સારો રહેશે. આ સમય વરદાનરૂપ સાબિત થશે. દાંપત્ય જીવન સુખમયી રહેશે. કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. આર્થિક પક્ષ સારો રહેશે. હાલમાં રોકાણ કરવાથી લાભ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ