બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shani and budh star change from today, fate of these 3 zodiac signs will change overnight.

ધર્મ / આજથી શનિ અને બુધનું નક્ષત્ર પરિવર્તન, રાતોરાત બદલાઇ જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય

Published By: Megha

Last Updated: 03:10 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજના દિવસે શનિદેવ અને બુધ દેવે પોતાનું નક્ષત્ર બદલ્યું છે. બુધને બુદ્ધિ, જ્ઞાન અને ખેલદિલી તો શનિદેવને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે.

શનિવારનો દિવસ ન્યાયના દેવતા ભગવાન શનિદેવને સમર્પિત છે. શનિદેવ કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. જે લોકો શનિદેવની કૃપા હોય તેમને દરેક ક્ષેત્રે સફળતા મળે છે. શનિદેવની પૂજા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજના દિવસે શનિદેવ અને બુધ દેવે પોતાનું નક્ષત્ર બદલ્યું છે. શનિદેવ આજે 1.26 કલાકે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કર્યું છે અને બુધ ગ્રહે પણ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. હવે એ તો જાણીતું જ છે કે બુધને બુદ્ધિ, જ્ઞાન અને ખેલદિલી માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે. જ્યારે શનિદેવને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. 

એવું માનવામાં આવે છે કે જ્યારે આ બે ગ્રહો તેમની રાશિ અથવા નક્ષત્રમાં ફેરફાર કરે છે, ત્યારે કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર થાય છે અને કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પડે છે. એવામાં ચાલો જાણીએ કે આજે કઈ રાશિ પર તેની શું અસર પડશે. 

મિથુન
મિથુન રાશિવાળા લોકો માટે શનિવારનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. શનિવારે શનિદેવ અને બુધ દેવના નક્ષત્રમાં પરિવર્તનને કારણે મિથુન રાશિના લોકોના જીવનમાં પરિવર્તન આવશે. નોકરી કરતા લોકોની જગ્યાએ બદલાવની સંભાવના છે. આ ઉપરાંત આવકમાં પણ વધારો થવાની સંભાવના છે.

કર્ક 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિવાળા લોકો માટે શનિ અને બુધનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ અદ્ભુત રહેશે. જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સંક્રમણ શુભ સાબિત થશે. વેપારમાં પ્રગતિની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં વિસ્તરણની પણ સંભાવના છે. 

વધુ વાંચો: મીન રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા, તમામ રાશિ પર થશે સારી-ખરાબ અસર, અચાનક લાભના પણ સંકેત

તુલા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિવાળા લોકો માટે આ પરિવર્તન ખૂબ જ શુભ છે. જે લોકો રાજનીતિના ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગે છે તેમના માટે આ પરિવર્તન ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમે કોઈ મોટા નેતાને મળી શકો છો અને આ મિટિંગ ઘણી શુભ સાબિત થઈ શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Shanidev Shanidev Upay jyotish shastra lucky zodiac signs zodiac sign જ્યોતિષ શાસ્ત્ર વૈદિક જ્યોતિષ શાસ્ત્ર શનિદેવ jyotishshastra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ